ETV Bharat / sports

ધોનીનો સમય સમાપ્ત, સમ્માનની સાથે લેવી જોઈએ નિવૃત્તિ: ગાવસ્કર - સુનીલ ગાવસ્કર

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે MS ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. લિટર માસ્ટરના નામથી જાણીતા ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટમાં હવે ધોનીનો સમય સમાપ્ત થઈ ગયો છે. ટીમ મેનેજમેન્ટે જલ્દી જ બીજા વિકલ્પને તૈયાર કરવો જોઈએ. ધોનીને સમ્માનની સાથે નિવૃત્તિ લેવી જોઈએ. ગાવસ્કરે ધોનીના વિકલ્પ તરીકે પોતાની પ્રથમ પ્રસંદ ઋષભ પંતનું નામ લીધું છે.

dhoni
author img

By

Published : Sep 20, 2019, 6:24 PM IST

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની પ્રસંશા કરતા કહ્યું કે, ધોનીનો કોઈ વિકલ્પ નથી. કોહલીએ કહ્યું હતું કે, તેમ માનો કે, ન માનો અનુભવ હંમેશા કામ આવે છે. ધોનીએ આ વાતને સાબિત કરી છે. ધોનીમાં સૌથી સારી વાત એ છે કે, તે હંમેશા ક્રિકેટ માટે વિચારે છે. નિવૃતિનો નિર્ણય ધોનીનો હશે.

નોંધનીય છે કે, વિશ્વકપ 2019 દરમિયાન રન ન બનાવવા અને ધીમી બેટિંગના કારણે માહીને આલોચના થઈ હતી. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ કહી રહ્યાં છે કે, ધોનીએ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ.

Intro:Body:

गावस्कर ने धोनी के संन्यास पर दिया बड़ा बयान, कहा  माही का टाइम खत्म

ધોનીનો સમય સમાપ્ત, સમ્માનની સાથે લેવી જોઈએ નિવૃત્તિ: ગાવસ્કર

मुंबई : इंडियन क्रिकेट टीम के पूर्व कप्तान सुनील गावस्कर ने कैप्टन कूल महेंद्र सिंह धोनी को लेकर बड़ा बयान दिया है. लिटिल मास्टर के नाम से मशहूर गावस्कर ने कहा कि क्रिकेट में अब धोनी का टाइम खत्म हो गया है. टीम मैनेजमेंट को जल्द दूसरा विकल्प तैयार करना चाहिए. धोनी की सम्मान के साथ विदा करना चाहिए. उन्होंने धोनी के विकल्प के तौर पर ऋषभ पंत का नाम लिया है.

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે MS ધોનીને લઈને મોટું નિવેદન આપ્યું છે. લિટર માસ્ટરના નામથી જાણીતા ગાવસ્કરે કહ્યું કે, ક્રિકેટમાં હવે ધોનીનો સમય સમાપ્ત થઈ ગયો છે. ટીમ મેનેજમેન્ટે જલ્દી જ બીજા વિકલ્પને તૈયાર કરવો જોઈએ. ધોનીને સમ્માનની સાથે નિવૃત્તિ લેવી જોઈએ. ગાવસ્કરે ધોનીના વિકલ્પ તરીકે પોતાની પ્રથમ પ્રસંદ ઋષભ પંતનું નામ લીધું છે. 

गौरतलब है कि भारतीय टीम के मौजूदा कप्तान विराट कोहली ने हाल ही में धोनी की तारीफ की थी और कहा था कि 38 साल के धोनी का कोई विकल्प नहीं है.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ધોનીની પ્રંસશા કરતા કહ્યું કે, ધોનીનો કોઈ વિકલ્પ નથી.  

कोहली ने कहा,"आप चाहे मानें या न मानें अनुभव हमेशा से मायने रखता है. कई खिलाड़ियों ने इसे साबित किया है कि उम्र महज एक अंक है. धोनी ने भी इस बात को साबित किया है. उनमें सबसे अच्छी बात ये है कि वो हमेशा भारतीय क्रिकेट के बारे में सोचते हैं. कब संन्यास लेना है ये उनका फैसला होना चाहिए. इस बारे में किसी को कुछ नहीं बोलना चाहिए."

કોહલીએ કહ્યું હતું કે, તેમ માનો કે ન માનો અનુભવ હંમેશા કામ આવે છે. ધોનીએ આ વાતને સાબિત કરી છે. ધોનીમાં સૌથી સારી વાત એ છે કે, તે હંમેશા ક્રિકેટ માટે વિચારે છે. નિવૃતિનો નિર્ણય ધોનીનો હશે.

आपको बता दें कि विश्व कप 2019 के दौरान रन न बना पाने और धीमी बल्लेबाजी की वजह से माही की काफी आलोचना हुई थी. कई पूर्व दिग्गज ये कह रहे थे कि धोनी को अब क्रिकेट को अलविदा कह देना चाहिए.

નોંધનીય છે કે, વિશ્વકપ 2019 દરમિયાન રન ન બનાવવા અને ધીમી બેટિંગના કારણે માહીને આલોચના થઈ હતી. ઘણા દિગ્ગજ ખેલાડીઓએ કહી રહ્યાં છે કે, ધોનીએ હવે નિવૃત્તિ લઈ લેવી જોઈએ. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.