વર્લ્ડ કપ 2019માં પોતાની પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગબ્બરના ડાબા હાથના અંગૂઠામાં ફેકચર છે. જેને લઈ તેમને ટીમની બહાર કરવામાં આવ્યો છે. શિખર ધવન ત્રણ સપ્તાહ સુધી મેચ રમી શકશે નહીં.
ત્યારબાદ ઈજાને કારણે ધવન ફિલ્ડિગમાં ઉતર્યો ન હતો. તેના સ્થાને રવીન્દ્ર જાડેજાએ 50 ઓવર સુધી ફિલ્ડિગ ભરી હતી. નૉટિધામમાં સ્કૈન બાદ જાણવા મળ્યુ કે, ધવને અંગૂઠામાં ફેકચર છે.
શિખર ધવને ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિખર ઘવને 2015ના વલ્ડૅ કપમાં51.50ની સરેરાશથી 412 રન બનાવ્યા હતા. જેમાં 2 સદીનો પણ સમાવેશ થાય છે. ICC ચેમ્પિયન ટ્રોફી 2013-2017માં પણ ધવનનું શાનદાર પ્રદર્શન રહ્યુ હતુ. તેમણે 77.88ની સરેરાશથી ત્રણ સદીની સાથે 701 રન બનાવ્યા હતા.
Intro:Body:
वर्ल्ड कप में टीम इंडिया को बड़ा झटका, घायल शिखर धवन तीन हफ्ते के लिए बाहर
रविवार को ऑस्ट्रेलिया के खिलाफ मैच में टीम इंडिया की जीत के नायक रहे धवन तेज गेंदबाज नाथन कूल्टर नाइल की उछाल लेती गेंद पर चोट खा बैठे थे. लेकिन उन्होंने दर्द की परवाह न करते हुए अपनी पारी जारी रखी और 109 गेंदों में 117 रनों की चमकदार इनिंग्स खेली.
वर्ल्ड कप-2019 के अपने दूसरे ही मैच में शतक जड़कर लय हासिल कर चुके शिखर धवन से टीम इंडिया को टूर्नामेंट में बड़ी उम्मीदें थीं. लेकिन भारतीय फैंस के लिए अच्छी खबर नहीं है. 'गब्बर' के बाएं हाथ के अंगूठे में प्रैक्चर है. जिसके चलते उन्हें टीम से बाहर रखा गया है. धवन अब तीन हफ्ते तक कोई मैच नहीं खेल पाएंगे. यानी 13 जून को न्यूजीलैंड और 16 जून को पाकिस्तान से होने वाले बड़े मैचों के पहले ही टीम इंडिया को यह झटका लगा है.
गौरतलब है कि रविवार को ऑस्ट्रेलिया के खिलाफ मैच में टीम इंडिया की जीत के नायक रहे धवन तेज गेंदबाज नाथन कूल्टर नाइल की उछाल लेती गेंद पर चोट खा बैठे थे. लेकिन उन्होंने दर्द की परवाह न करते हुए अपनी पारी जारी रखी और 109 गेंदों में 117 रनों की चमकदार इनिंग्स खेली.
इसके बाद धवन चोट की वजह से फील्डिंग करने नहीं उतरे और उनकी जगह रवींद्र जडेजा ने पूरे 50 ओवर फील्ड में गुजारे. धवन के अंगूठे में प्रैक्चर है. नॉटिंघम में स्कैन के बाद यह पता चला. अब उनकी जगह केएल राहुल टीम इंडिया की ओर से पारी की शुरुआत कर सकते हैं.शिखर धवन ने आईसीसी टूर्नामेंट्स में शानदार प्रदर्शन किया है. शिखर धवन ने 2015 के वर्ल्ड कप में 51.50 की औसत से 412 रन बनाए थे, जिसमें उनके दो शतक शामिल रहे. आईसीसी चैम्पियंस ट्रॉफी (2013-2017) में भी धवन का जोरदार प्रदर्शन रहा है. उन्होंने 77.88 की औसत से तीन शतकों के साथ 701 रन बनाए.
ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ
વલ્ડૅ કપમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, ગબ્બર થયો બહાર
સ્પોર્ટસ ડેસ્ક : ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં જીત બાદ બેસ્ટમેન શિખર ઘવનને ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન કુલ્ટર નાઈલનો બૉલ વાગતા ઈર્જાગ્રસ્ત થયો હતો. ધવને આ મેચમાં સદી ફટકારી ઓસ્ટ્રેલિયા સામે મોટા સ્કોરનો પડકાર ફેક્યો હતો. ધવને 109 બોલમાં 117 રનનો સ્કોર બનાવ્યો હતો.
વર્લ્ડ કપ 2019માં પોતાની પ્રથમ બે મેચોમાં શાનદાર પ્રદર્શન કરી જીત હાંસલ કરનાર ટીમ ઈન્ડિયા માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ગબ્બરના ડાબા હાથના અંગૂઠામાં ફેકચર છે. જેને લઈ તેમને ટીમની બહાર કરવામાં આવ્યો છે. શિખર ધવન ત્રણ સપ્તાહ સુધી મેચ રમી શકશે નહી.
ત્યારબાદ ઈજાને કારણે ધવન ફિલ્ડિગમાં ઉતર્યો ન હતો. તેના સ્થાને રવીન્દ્ર જાડેજાએ 50 ઓવર સુધી ફિલ્ડિગ ભરી હતી. નૉટિધામમાં સ્કૈન બાદ જાણવા મળ્યુ કે, ધવને અંગૂઠામાં ફેકચર છે.
શિખર ધવને ICC ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિખર ઘવને 2015ના વલ્ડૅ કપમાં51.50ની સરેરાશથી 412 રન બનાવ્યા હતા. જેમાં 2 સદીનો પણ સમાવેશ થાય છે. ICC ચેમ્પિયન ટ્રોફી 2013-2017માં પણ ધવનનું શાનદાર પ્રદર્શન રહ્યુ હતુ. તેમણે 77.88ની સરેરાશથી ત્રણ સદીની સાથે 701 રન બનાવ્યા હતા.
Conclusion: