ETV Bharat / sports

શાકિબ પર નહીં થાય કાનૂની કાર્યવાહી, નોટિસનો આપવા પડશે જવાબ

author img

By

Published : Oct 29, 2019, 2:55 PM IST

ઢાકા: બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) શાકિબ અલ હસન વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી કરશે નહીં, પરંતુ બોર્ડના સીઈઓ નિઝામુદ્દીન ચૌધરીએ કહ્યું કે, કેન્દ્રિય કરારની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ ટેસ્ટ અને ટી -20 કેપ્ટનને કારણ આપી નોટિસનો જવાબ આપવો પડશે.

શાકિબ પર નહીં થાય કાનૂની કાર્યવાહી

શાકિબની દેશની અગ્રણી ટેલિકોમ કંપનીએ તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કેન્દ્રીય કરારની શરતો અનુસાર, આ ઉલ્લંઘન છે. અને બીસીબીના અધ્યક્ષ નઝમૂલ હસનને દેશના સર્વશ્રેષ્ઠ ખેલાડી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ધમકી આપી હતી, પરંતુ બીસીબીના સીઈઓ ચૌધરીના જણાવ્યા મુજબ, શાકિબ વિરુદ્ધ કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.

તેમણે એક અખબારમાં કહ્યું, "આ બોર્ડની આંતરિક બાબત છે અને તેથી શાકિબ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર નથી. તેમ છતાં તેમણે જવાબ આપવો પડશે કે, તેમણે આ પ્રાયોજક કરાર કેમ કર્યો, જે કેન્દ્રીય કરારની શરતોનું ઉલ્લંઘન છે.

આ પહેલા બીસીબી અધ્યક્ષે વરિષ્ઠ ક્રિકેટરને સેન્ટ્રલ કરારની શરતોનું ઉલ્લંઘન કરવા અને ક્રિકેટ બોર્ડને આર્થિક નુકસાન પહોંચાડવુ આ વરિષ્ઠ ક્રિકેટરે પ્રહાર કર્યા અને હસને કહ્યું, "અમે કાનુની કાર્યવાહી કરીશું. અમે આ મામલે કોઈને માફ નહીં કરીએ. અમે વળતર માંગીશું. અમને કંપની અને ખેલાડીઓ બંને પાસેથી વળતર જોઈએ છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/bihar/sports/cricket/cricket-top-news/no-legal-action-but-shakib-must-reply-to-showcause-notice/na20191029101731960

शाकिब पर नहीं होगी कानूनी कार्रवाई, पर नोटिस का देना होगा जवाब

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.