ETV Bharat / sports

પાકિસ્તાનનો વધુ એક ક્રિકેટર ફિક્સિંગમાં ફસાયો, PSLનો કેસ આવ્યો સામે

લંડન: પાકિસ્તાનો પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદ સ્પોર્ટ ફિક્સિંગમાં ફસાયો છે. તેમણે કબુલાત કરી કે, અન્ય બે ખેલાડીને પણ લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો.

Nashir Jamshed
નાશિર જમશેદ
author img

By

Published : Dec 10, 2019, 12:56 PM IST

પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન નાસિર જમશેદને ટી-20 સ્પોર્ટ ફિક્સિંગ મુદ્દે સાથી ક્રિકેટરોને લાંચ આપવાના ગુનામાં સામેલ થવા માટે અપરાધી ગણવામા આવ્યો છે.

બે અન્ય વ્યક્તિ યુસૂફ અનવર અને મોહમ્મદ એજાજને PSL ખેલાડીઓને લાંચ આપવાની વાતનો સ્વીકાર કર્યો છે. ત્રણેયની સજા ફેબ્રુઆરીમાં નક્કી કરવામાં આવશે.

નાશિર જમશેદ
નાશિર જમશેદ

તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે, 2016માં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પણ ફિક્સિંગનો પ્રયાસ કર્યો હતો. જ્યારે PSL 2017માં મેચ ફિક્સ કરવામાં આવ્યા હતા. બંન્ને કેસમાં આ બેટ્સમેને એક ઓવરના પ્રથમ બોલમાં રન બનાવ્યા નહોતા, જેના બદલામાં તેમને રૂપિયા આપવામાં આવ્યા હતા.

જમશેદે PSLમાં 9 ફેબ્રુઆરીના રોજ ઈસ્લામાબાદ યુનાઈટેડ અને પેશાવર જલ્મીના વચ્ચે દુબઈમાં રમવામાં આવેલા મેચમાં ખેલાડીઓને ફિક્સિંગ માટે ઉપસાવવામાં આવ્યા હતા.
જમશેદ પાકિસ્તાન માટે ટેસ્ટ, વન-ડે અને ટી-20 મેચ રમી ચૂક્યો છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/jharkhand/sports/cricket/cricket-top-news/pakistani-cricketer-jamshed-guilty-of-fixing/na20191210112958825

पाकिस्तान का एक और क्रिकेटर फिक्सिंग में फंसा, PSL का मामला आया सामने

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.