ETV Bharat / sports

વર્લ્ડકપ માટે તરસતી બંને ટીમ, લોર્ડ્સના મેદાનમાં ઈતિહાસ બનશે - NEW ZELAND

સ્પોર્ટ્સ ડેસ્ક: વિશ્વ ક્રિકેટમાં 14 જુલાઈ એટલે કે આજે લોર્ડ્સ ખાતેના ઐતિહાસિક મેદાન પર નવો ચેંપિયન મળવાનું નક્કી છે. આજે જોવાનું એ છે કે ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેંન્ડમાંથી કોણ વર્લ્ડકપ જીતવામાં સફળ થશે. ત્યારે આવો વર્લ્ડ કપના ઈતિહાસ તરફ એક નજર રાખીએ. આજની મેચમાં ઈતિહાસ સર્જાવા જઈ રહ્યો છે.

કોના દુષ્કાળનો અંત આવશે, કોના પાલામાં આવશે વર્લ્ડકપ
author img

By

Published : Jul 14, 2019, 8:55 AM IST

ન્યૂઝીલેંન્ડ બીજી વાર વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી છે. જ્યારે યજમાન ઇંગ્લેન્ડ ચોથી વાર ફાઇનલમાં પહોંચી છે. છેલ્લા વર્લ્ડકપમાં જ ન્યૂઝીલેંન્ડ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતી. પરંતુ, ઓસ્ટ્રેલિયાએ તેને ચેંપિયન બનવાથી અટકાવી હતી.

ઇંગ્લેન્ડને જો જોવામાં આવે તો તે 27 વર્ષ પછી ફાઇનલમાં પહોંચી છે. 1992માં તેને ગ્રાહમ ગૂચની કેપ્ટનશીપમાં ફાઇનલ રમી હતી, જે મેચ પાકિસ્તાન જીતી અને પ્રથમ વખત ચેંપિયન બન્યું હતું.

હવે બંને પાસે પ્રથમ વખત વર્લ્ડકપ જીતવાનો ચાન્સ છે. પરંતુ કોણ જીતશે એ તો મેચ રમ્યા પછી જ ખબર પડશે.

તેમાં મહત્વનું તો એ છે કે, ઇંગ્લેન્ડ એવી ત્રીજી ટીમ બનશે જે યજમાન રહેતાની સાથે જ ચેંપિયન બને. ભારત 2011માં ચેંપિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયાએ પણ યજમાનીમાં વર્લ્ડકપ જીત્યો હતો.

જ્યારે વર્લ્ડકપમાં 23 વર્ષ પછી પ્રથમ વાર એવુ થશે કે, વર્લ્ડકપ જીતેલી ટીમ મેચ નહીં રમે. 1996માં શ્રીલંકા પ્રથમ વાર વર્લ્ડકપ જીતી હતી. ત્યારથી અત્યાર સુધી કોઈ નવો વિજેતા જાહેર થયો ન હતો. અને તે ટીમ જ વર્લ્ડકપ જીતતી આવી છે. જે પહેલા જીતી હોય, પરંતુ આ વખતે ઇતિહાસ બદલાશે.

1975માં વેસ્ટ ઇન્ડીઝે વર્લ્ડકપ જીત્યો હતો. વેસ્ટ ઇંન્ડીઝે 1979માં પણ ઇંગ્લેન્ડને હરાવી વર્લ્ડકપ જીત્યો હતો. ત્યાર બાદ ભારતે 1983માં જીત હાંસલ કરી વેસ્ટ ઇન્ડીઝની જીત અટકાવી હતી. 1987માં ઓસ્ટ્રેલિયાએ જીત હાંસલ કરી હતી. જ્યારે પાકિસ્તાને 1992માં જીત હાંસલ કરી ઓસ્ટ્રેલિયાને જીત અટકાવી હતી.

1996માં શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને બીજી વખત ચેંપિયન બનતા અટકાવી હતી. પરંતુ 1999માં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને હરાવી અને બીજી વખત વર્લ્ડકપ હાંસલ કર્યો હતો. ત્યાર બાદ 2003 અને 2007માં ભારત અને શ્રીલંકાને હાર આપી અને વર્લ્ડકપને જાળવી રાખ્યો હતો.

2011માં પ્રથમ વખત ફાઈનલમાં એવી ટીમ હતી કે જે ટીમ એક એક વાર વર્લ્ડકપ જીતી હોય. જ્યાં ધોનીની કેપટન્સી હેઠળ ભારતે શ્રીલંકાને હાર આપી 28 વર્ષ પછી વર્લ્ડકપ હાંસલ કર્યો હતો.

2015માં ઓસ્ટ્રલિયાએ ન્યૂઝીલેંન્ડને હરાવી અને ફરી એકવાર વર્લ્ડકપ હાંસલ કર્યો હતો.

આ વર્ષે સચિન તેંદુલકરની નજર કેન વિલિયમ્સન અને જોઇ રૂટ પર હશે. જેને 2003માં વર્લ્ડકપમાં 673 રન બનાવ્યા હતાં. તે રેકોર્ડ આ બંને પ્લેયર તોડી શકે તેમ છે.

રૂટ જો 125 રન બનાવે તો 16 વર્ષ જુનો રેકોર્ડ તુટી શકે છે. રૂટના આ વર્લ્ડકપમાં 549 રન છે, જ્યારે કેન વિલિયમ્સનના 126 રન બનાવે તો તે પણ આ રેકોર્ડ તોડી શકે છે. વિલિયમ્સને આ વર્લ્ડકપમાં 548 રન બનાવ્યાં છે.

ICC વર્લ્ડકપ 2019માં 600 રન બનાવનાર ત્રણ બેટ્સમેન છે. હાલમાં રોહિત શર્મા આ વર્લ્ડકપમાં 648 રન સાથે પ્રથમ સ્થાને છે.

ઓસ્ટ્રિલયાના ડેવિડ વોર્નર 547 રન સાથે બીજા સ્થાન પર છે. પરંતુ ભારત અને ઓસ્ટ્રિલયા બંને સેમીફાનલમાંથી બહાર છે, જેથી બંને રેકોર્ડની નજીક પહોંચ્યાં હતાં પણ તોડી શક્યા ન હતા.

5 સદી અને એક અડધી સદી લગાવનારા રોહિત 27 રનથી અને ત્રણ શતક અને ત્રણ અડધી સદી બનાવનારા વોર્નર 28 રન બનાવી રેકોર્ડ હાંસલ કરી શક્યા ન હતો.

Intro:Body:

किसका सूखा खत्म होगा, किसके हिस्से आएगा विश्व कप!

अभिषेक उपाध्याय (18:32) 

नई दिल्ली, 13 जुलाई (आईएएनएस)| विश्व क्रिकेट को 14 जुलाई लॉर्ड्स के ऐतिहासिक मैदान पर नया सरताज मिलना तय हो गया है। अब बस देखना यह है कि इंग्लैंड और न्यूजीलैंड में से कौन सी टीम विश्व कप ट्रॉफी उठाने के लम्बे समय के सपने को साकार कर पाती है। 

न्यूजीलैंड ने दूसरी बार विश्व कप के फाइनल में जगह बनाई है जबकि मेजबान इंग्लैंड चौथी बार फाइनल में पहुंचा है। पिछले विश्व कप में ही न्यूजीलैंड ने पहली बार फाइनल में कदम रखा था लेकिन आस्ट्रेलिया ने उसको खिताब से महरूम रख दिया था। 

इंग्लैंड को देखा जाए तो वह 27 साल बाद फाइनल में पहुंची है। 1992 में उसने ग्राहम गूच की कप्तानी में फाइनल खेला था लेकिन इमरान खान की कप्तानी वाली पाकिस्तान ने उसे विजेता की ट्रॉफी नहीं उठाने दी थी और पहली बार चैम्पियन बनने का गौरव हासिल किया था।

अब दोनों के पास पहली बार विश्व कप जीतने का मौका है, लेकिन किसकी झोली खाली रहती है और किसके हिस्से ट्रॉफी आती है यह तो मैच के दिन ही साफ हो पाएगा। 

एक रोचक तथ्य यह भी है कि इंग्लैंड के पास तीसरी ऐसी टीम बनने का मौका भी है, जो मेजबान रहते विश्व विजेता बने। भारत ने 2011 में अपने घर में विश्व कप जीता था तब वह अपनी मेजबानी में विश्व कप जीतने वाली पहली टीम बनी थी। आस्ट्रेलिया ने 2015 में इसे दोहराया था। 

वहीं, विश्व क्रिकेट में 23 साल बाद ऐसा होगा जब विश्व कप कोई ऐसी टीम नहीं जीतेगी, जो पहले जीत चुकी है। 1996 में श्रीलंका ने पहली बार विश्व कप जीता था। तब से लेकर 2015 तक कोई नया विश्व विजेता नहीं बना और वही टीमें विश्व कप जीतती आईं, जो पहले जीत चुकी थीं, लेकिन इस बार इतिहास बदलेगा।

1975 में वेस्टइंडीज ने विश्व कप जीता था। वेस्टइंडीज ने 1979 में भी इंग्लैंड को मात दे विश्व कप अपने पास रखा था, जिसे 1983 में भारत ने छीन लिया था। 1987 में इंग्लैंड को आस्ट्रेलिया ने खिताब जीतने से रोक दिया था तो 1992 में पाकिस्तान ने उसे एक बार फिर विश्व विजेता बनने से रोक दिया था। 

1996 में श्रीलंका ने आस्ट्रेलिया के दूसरी बार विश्व विजेता बनने का सपना तोड़ दिया था, लेकिन 1999 में आस्ट्रेलिया ने पाकिस्तान को मात दे दूसरी बार विश्व कप जीता था जिसे 2003 में भारत और 2007 में श्रीलंका को मात दे अपने पास ही रखा था। 

2011 में भी दो ऐसी टीमें फाइनल में भिड़ीं थी जो पहले एक-एक बार विश्व कप जीत चुकी थीं। यहां महेंद्र सिंह धोनी की कप्तानी वाली भारत ने श्रीलंका को मात देकर 28 साल बाद विश्व कप ट्रॉफी उठाई थी। 

2015 में आस्ट्रेलिया ने न्यूजीलैंड को मात दे एक बार फिर विश्व विजेता का तमगा वापस ले लिया था। 

इसी फाइनल में नजरें सचिन तेंदुलकर के किसी एक विश्व कप में सबसे ज्यादा रन बनाने वाले रिकार्ड पर ही रहेंगी, जिसे न्यूजीलैंड के कप्तान केन विलियम्सन और जोए रूट तोड़ सकते हैं। सचिन ने 2003 विश्व कप में 673 रन बनाए थे।

रूट अगर खिताबी मुकाबले में 125 रन बनाने में सफल होते हैं तो वह सचिन के 16 साल पुराने रिकार्ड को तोड़ने में सफल हो जाएंगे। रूट के अभी तक 549 रन हैं। इसी तरह, अगर विलियमसन ने 126 रनों की पारी खेली तो वह भी अपना नाम स्वर्णिम अक्षरों में दर्ज कराने में सफल होंगे। विलियम्सन ने अभी तक 548 रन अपने खाते में डाल लिए हैं। 

आईसीसी विश्व कप-2019 में तीन बल्लेबाज 600 रनों के आंकड़े को पार कर गए। अभी तक इस विश्व कप में भारत के रोहित शर्मा सबसे ज्यादा रन बनाने वालों की सूची में पहले स्थान पर हैं। उनके नाम 648 रन हैं। 

आस्ट्रेलिया के डेविड वार्नर 647 रनों के साथ दूसरे स्थान पर हैं, लेकिन भारत और आस्ट्रेलिया दोनों ही सेमीफाइनल से बाहर हो गई हैं। दोनों इस रिकार्ड के काफी करीब पहुंचे लेकिन वे इसे भेद नहीं सके। 

पांच शतक और एक अर्धशतक लगाने वाले रोहित इस रिकार्ड से 27 रन दूर रह गए जबकि तीन शतक और तीन अर्धशतक लगाने वाले वॉर्नर 28 रन दूर रहते हुए स्वदेश वापस लौट गए लेकिन केन और रूट अभी इस रेस में शामिल हैं।

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.