ETV Bharat / sports

ઇરફાન પઠાણ બાદ મુનાફ પટેલ પણ લંકા પ્રીમિયર લીગમાં સામેલ, કેન્ડી ટસ્કર્સ સાથે થયા કરાર - મુનાફ પટેલ

વહાબ રિયાઝના સ્થાન પર કેન્ડી ટસ્કર્સની ટીમમાં મુનાફ પટેલ સામેલ થયા છે. 2018માં આંતરરાષ્ટ્રીય સ્તરમાંથી સન્યાસ લીધો હતો.

Munaf Patel
Munaf Patel
author img

By

Published : Nov 18, 2020, 10:05 AM IST

  • લંકા પ્રીમિયર લીગમાં મુનાફ પટેલનું નામ સામેલ
  • શ્રીલંકામાં યોજાઇ રહી છે આ સિરિઝ
  • મુનાફ પટેલે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય સ્તરે સંન્યાસ લીધો હતો

કોલમ્બોઃ વર્ષ 2011માં ICC વિશ્વ કપ જીતનારી ભારતીય ટીમના સદસ્ચ રહી ચૂકેલા મુનાફ પટેલ 26 નવેમ્બરથી શરૂ થનારી લંકા પ્રીમિયર લીગમાં રમતો જોવા મળશે. મુનાફના કેન્જી ટસ્કર્સ ક્લબ સાથે કરાર થયા છે. ભારતનો અન્ય એક ખેલાડી ઇન્ટરનેશનલ ખેલાડી ઇરફાન પઠાણ અને વેસ્ટઇન્ડીઝના સલામી બેટ્સમેન ક્રિસ ગેલ પણ રમતા જોવા મળશે.

Munaf Patel
મુનાફ પટેલ

કેન્ડી ટસ્કર્સના મુનાફ પટેલ અને પાકિસ્તાનનો પૂર્વ ફાસ્ટ બૉલર સોહેલ તનવીરને વહાબ રિયાઝ અને લિયામ પ્લંકેટના સ્થાને ટીમમાં સામેલ કર્યો છે.

મુનાફ પટેલની ક્રિકેટ હિસ્ટ્રી

તમને જણાવી દઇએ કે, મુનાફ પટેલે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય સ્તરેથી સંન્યાસ લીધો છે. તેમણે ભારત માટે 13 ટેસ્ટ, 70 વનડે અને 3 T-20I મેચ રમી છે. તે દરમિયાન તેમના ખાતામાં 35 ટેસ્ટ, 86 વનડે અને ચાર વિકેટ T-20માં મેળવી છે.

ત્રણ અઠવાડિયા સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં 5 ટીમ ભાગ લઇ રહી છે. ટી-20 ફોર્મેટની આ ટુર્નામેન્ટ હમ્બાનટોટામાં રમવામાં આવશે અને 16 ડિસેમ્બરે છેલ્લી મેચ રમાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.