ETV Bharat / sports

IPL-2020 યોગ્ય કાર્યક્રમ પ્રમણે ચાલુ રહેશે: સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ્તા કરી છે કે, IPL ચાલું છે અને બોર્ડ 29 માર્ચથી શરુ થઈ રહેલી આ ટૂર્નામેન્ટમાં આયોજનને લઈ યોગ્ય પગલા ભરવા માટે તૈયાર છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 6, 2020, 11:57 PM IST

નવી દિલ્હી : કોરોના વાયરસનો કહેર ભારતમાં પણ પહોચ્યોં છે. ત્યારે આ વાયરસની મહામારી વચ્ચે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝનનું આયોજન થશે. મેચ સમય પર જ રમાશે.

સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલી

BCCIએ પણ સ્પષ્ટ કર્યું કે, આઈપીએલ 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસને લઈ જરુરી પગલા લેશે.BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે,“આઈપીએલ ચાલુ છે.” અને બોર્ડ 29 માર્ચથી શરુ થઈ રહેલી આ ટૂર્નામેન્ટને લઈ યોગ્ય આયોજન કર્યું છે જેના માટે જરુરી પગલા લેવામાં આવશે.બીસીસીઆઈએ આ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કહ્યું છે કે આઈપીએલ 2020 ચાલુ રહેશે અને કોરોના વાયરસ સંબંધિત તમામ જરૂરી પગલા લેવામાં આવશે.

બોર્ડ કહ્યું કે, ખેલાડીઓને કહેવામાં આવશે કે, ફેન્સ સાથે હાથ ન મેળાવે અને કોઈ ડિવાઈસના ફોટો ક્લિક ન કરે, જે તેમનું નથી. કોરોના વાયરસના કારણે દુનિયા ભરમાં અંદાજે 3 હજાર લોકોના મૃત્યું થયા છે.આ સંદર્ભમાં તમામ ખેલાડીઓ, ફ્રેન્ચાઇઝી, એરલાઇન્સ, ટીમ હોટલ, બ્રોડકાસ્ટિંગ ક્રૂ અને આ લીગ સાથે જોડાયેલા તમામ પક્ષોને જરૂરી સાવચેતી અને સાવચેતી રાખવા સરકારના સૂચનોનું પાલન કરવાનું કહેવામાં આવશે.

જેના કારણે અનેક રમતો રદ્દ કરવામાં આવી છે. ત્યારે ઓલ્મિપકના આયોજન પર પણ સાવલ થઈ રહ્યો છે. ઓલ્મિપકનું આયોજન જુલાઈ ઓગ્સ્ટમાં જાપાની રાજધાની ટોક્યોમાં થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.