ETV Bharat / sports

IND VS SA મહિલા T-20: વરસાદના કારણે સીરિઝની બીજી મેચ રદ

સુરત: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાનારી બીજી T-20 વરસાદના કારણે એક પણ બોલ નાખ્યા વગર રદ કરવામાં આવી છે.

match
author img

By

Published : Sep 27, 2019, 6:43 AM IST

Updated : Sep 27, 2019, 7:38 AM IST

મેચ શરૂ થતા પહેલા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને મેચ રેફરીએ મેચની રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

પ્રથમ T-20માં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 11 રનને હરાવ્યું હતું. 5 મેચોની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. સીરિઝને ત્રીજી મેચ સુરતમાં 29 સપ્ટેમ્બરે રમાશે.

વરસાદના કારણે સીરિઝની બીજી મેચ રદ
વરસાદના કારણે સીરિઝની બીજી મેચ રદ

આ પણ વાચો...IND vs SA મહિલા T-20: દક્ષિણ આફ્રિકા સામે ભારતની 11 રને રોમાંચક જીત

ભારતીય મહિલા ટીમ આ સીરિઝમાં લય મેળવીને અગામી વર્ષે યોજાનારા T-20 વિશ્વ કપમાં સારા પ્રદર્શનની આશા છે.

Intro:Body:

IND VS SA મહિલા T-20: વરસાદના કારણે બીજી સીરિઝની બીજી મેચ રદ

https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket-top-news/match-between-india-womens-and-south-africa-has-been-abondend-due-to-rain/na20190926223405108सूरत : भारत और दक्षिण अफ्रीका की महिला क्रिकेट टीमों के बीच लालाभाई कॉन्ट्रैक्टर स्टेडियम में खेला जाने वाला दूसरा टी-20 मैच बारिश के कारण बिना एक भी गेंद फेंक रद्द कर दिया गया.

સુરત: ભારત અને દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં રમાનારી બીજી T-20 વરસાદના કારણે એક પણ બોલ નાખ્યા વગર રદ કરવામાં આવી છે.

मैच शुरू होने से पहले ही लगातार बारिश हो रही थी जो जारी रही और मैच अधिकारियों ने मैच को रद्द करने का फैसला किया.

મેચ શરૂ થતા પહેલા જ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો અને મેચ રેફરીએ મેચની રદ કરવાનો નિર્ણય કર્યો હતો.

भारतीय टीम ने पहला मैच 11 रनों से अपने नाम किया था. वे तीन मैचों की सीरीज में 1-0 से आगे है. तीसरा और अंतिम मैच 29 सितंबर को इसी मैदान पर खेला जाएगा.

પ્રથમ T-20માં ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 11 રનને હરાવ્યું હતું. 5 મેચોની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. સીરિઝને ત્રીજી મેચ સુરતમાં 29 સપ્ટેમ્બરે રમાશે.

भारतीय महिलाओं की कोशिश उस मैच को जीत सीरीज अपने नाम करने की होगी तो वहीं दक्षिण अफ्रीकी महिलाएं बराबरी की फिराक में होंगी.

ભારતીય મહિલા ટીમ આ સીરિઝમાં લય મેળવીને અગામી વર્ષે યોજાનારા T-20 વિશ્વ કપમાં સારા પ્રદર્શનની આશા છે. 

Conclusion:
Last Updated : Sep 27, 2019, 7:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.