લંડનઃ ઇગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન કેવિન પીટરસનએ સોમવારના રોજ કહ્યું કે, તેમને પોતાના કરિયરમાં જેટલા બોલરોનો સામનો કર્યો છે તેમાં પાકિસ્તાનનો મોહમ્મદ આસિફ સર્વશ્રેષ્ઠ હતો.
-
I think there’s plenty batters around the world that were happy he got banned!
— Kevin Pietersen🦏 (@KP24) April 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
He was the best I faced!
I had no idea against him! https://t.co/AoN2xN2oX1
">I think there’s plenty batters around the world that were happy he got banned!
— Kevin Pietersen🦏 (@KP24) April 13, 2020
He was the best I faced!
I had no idea against him! https://t.co/AoN2xN2oX1I think there’s plenty batters around the world that were happy he got banned!
— Kevin Pietersen🦏 (@KP24) April 13, 2020
He was the best I faced!
I had no idea against him! https://t.co/AoN2xN2oX1
પીટરસનનું માનવું છે કે, જ્યારે સ્પોટ ફિક્સિંગના કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો તેના કારણે મોટા ભાગના બેટ્સમેન ખુશ થયા છે. આસિફ, સલમાન બટ અને મોહમ્મદ આમિર પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદના સ્પોટ ફિક્સિગના મામલાના કારણે 2010માં પ્રતિબંધ લાગ્યો હતો.
-
PM @ImranKhanPTI leading from the front...help him out by donating towards PM’s Covid Relief Fund at https://t.co/l1uq3F0FBi
— Kevin Pietersen🦏 (@KP24) April 13, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
I know how generous OVERSEAS Pakistanis can be, help your country when it’s most needed.#Pakistanis4Pakistanis pic.twitter.com/aXmWZwCUiK
">PM @ImranKhanPTI leading from the front...help him out by donating towards PM’s Covid Relief Fund at https://t.co/l1uq3F0FBi
— Kevin Pietersen🦏 (@KP24) April 13, 2020
I know how generous OVERSEAS Pakistanis can be, help your country when it’s most needed.#Pakistanis4Pakistanis pic.twitter.com/aXmWZwCUiKPM @ImranKhanPTI leading from the front...help him out by donating towards PM’s Covid Relief Fund at https://t.co/l1uq3F0FBi
— Kevin Pietersen🦏 (@KP24) April 13, 2020
I know how generous OVERSEAS Pakistanis can be, help your country when it’s most needed.#Pakistanis4Pakistanis pic.twitter.com/aXmWZwCUiK
પીટરસનએ ટ્વિટ કર્યું કે, મને લાગે છે કે દુનિયાના મોટા ભાગના બેટ્સમેન તેના પર પ્રતિબંધ લાગવાના કારણે ખુશ થયા હશે, જે બોલરોનો મે સામનો કર્યો છે તેમાનોએ સર્વશ્રેષ્ઠ હતો. પીટરસનએ પાકિસ્તાનના વડા પ્રધાન રાહત કોષમાં દાન કરવાનું જણાવ્યું હતું.
પીટરસનએ ટ્વિટ કરી એક વીડિયો શેયર કરી કહ્યું, હું પાકિસ્તાનમાં આ ગંભીર સ્થિતિમાં થોડી મદદ કરવાની કોશિષ કરી રહ્યો છું, દૂનિયાભરના લોકો પાકિસ્તાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.