ETV Bharat / sports

વિરાટ કોહલી, ગૌતમ ગંભીર સહિત દિગ્ગજોએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ - કર્નલ

જમ્મુ કાશ્મીરના હંદવાડાના શહીદોને દુનિયા સહિત રમત ગમતના લોકો એ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, હંદવાડામાં જવાનોના બલીદાનને ક્યારેય ભૂલવું ન જોઇએ.

વિરાટ કોહલી, ગૌતમ ગંભીર સહિત દિગ્ગજોએ શહીદોને પાઠવી શ્રદ્ધાંજલિ

author img

By

Published : May 4, 2020, 1:06 PM IST

હૈદરાબાદ : શનિવારે કુપવાડા જિલ્લાના હંદવાડામાં આઠ કલાક સુધી ચાલેલી ગોળીબારીમાં ભારતીય સુરક્ષાદળઓએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. આ આતંકી અભિયાનમાં ભારતીય સેનાના એક કર્નલ, એક મેજર, બે જવાન અને એક પોલીસના ઉપ-નિરીક્ષક શહીદ થયા હતા.

આતંકીઓ સાથે થયેલી અથડામણમાં શહીદ થયેલા પાંચ સુરક્ષાદળો પર રમત ગમત વિભાગે પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વિટ કરી લખ્યુ કે, ' જે કોઇ પણ પરિસ્થિતિમાં પોતાના કામને ન ભુલે તે દેશના સાચા હિરો છે. તેના બલિદાનને ન ભુલવુ જોઇએ. હું સેનાના એ જવાનને નમન કરૂ છું. પરિવાર પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરૂ છુ અને હુ તેની શાંતીની કામના કરૂ છુ. જય હિંદ

  • Those who don't forget their duty in any circumstances are true heroes. Their sacrifices must not be forgotten. I bow my head to the army personnel & the policemen who lost their lives at Handwara and sincerely send my condolences to their families and wish them peace🙏🏼🥺Jai Hind pic.twitter.com/HIAltyZ7QX

    — Virat Kohli (@imVkohli) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભાજપના સાસંદ અને ભારતીય ટીમના ભૂતપુર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે પણ ટ્વિટ કરી લખ્યુ કે, ' અસલી હીરો કોન છે? એક્ટર, ખેલાડી, નેતા? ના માત્ર સૈનિક જ અસલી હીરો છે. સૈનિકોના માતા પિતાને સલામ'

  • Who is a real hero?
    Actor? Sportsperson? Politician?

    No, only a SOLDIER! Forever & Always!

    Salute to their parents! Bravest souls walking on Earth! 🇮🇳 https://t.co/H9rmixcvB7

    — Gautam Gambhir (@GautamGambhir) May 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વીરેન્દ્ર સેહવાગે લખ્યુ કે. 'મારી પાસે શબ્દ નથી, તે માતા-પિતા ભગવાન છે! નમન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.