લંડનઃ કોરોના વાઇરસની વચ્ચે ક્રિકેટની શરૂઆત કરી ઇગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝે ઇતિહાસ બનાવ્યો હતો. ઇગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ(EBC) અને ક્રિકેટ વેસ્ટઇન્ડિઝને તેને સંભવ બનાવ્યું છે. પહેલા વેસ્ટ ઇન્ડિઝ ટીમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો અને બાદમાં તેઓ ઇગ્લેંડ પ્રવાસ માટે રવાના થયા હતા અને ત્યારબાદ ઇગ્લેંડના ક્રિકેટરોનો પણ બે વાર કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
-
Runs since lockdown began:
— Kent Cricket (@KentCricket) July 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Joe Denly: 1️⃣4️⃣
Virat Kohli: 0️⃣
🤷♂️🤷♂️🤷♂️ #SuperKent pic.twitter.com/kS8sHt06b0
">Runs since lockdown began:
— Kent Cricket (@KentCricket) July 8, 2020
Joe Denly: 1️⃣4️⃣
Virat Kohli: 0️⃣
🤷♂️🤷♂️🤷♂️ #SuperKent pic.twitter.com/kS8sHt06b0Runs since lockdown began:
— Kent Cricket (@KentCricket) July 8, 2020
Joe Denly: 1️⃣4️⃣
Virat Kohli: 0️⃣
🤷♂️🤷♂️🤷♂️ #SuperKent pic.twitter.com/kS8sHt06b0
8 જુલાઇના રોજ સાઉથંપ્ટનના રોજ બાઉલ સ્ટેડિયમમાં ત્રણ મેચોની ટેસ્ટ મેચના સીરીજની શરૂઆત થઇ હતી. ત્યારે કાઉંટીની ટીમ કેંટએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટ્રોલ કરવાની શરૂઆત કરી હતી અને તેને ટ્વીટ કરી વિરાટની તુલના પોતાના ખેલાડી ડેનલી સાથે કરી હતી.
તેને ટ્વીટમાં લખ્યુંઃ લોકડાઉન પછી રનઃ જો ડેનલી-14, વિરાટ કોહલી-0
ત્યારબાદ વિરાટના ફેન્સે કેંટ ક્રિકેટની ક્લાસ લેવાની શરૂઆત કરી હતી. ફેન્સે કેંટ ક્રિકેટને ટ્રોલ કર્યો હતો. જ્યારે ડેનલી 3 નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો અને કેંટના ટ્વીટ બાદ તેને ફક્ત 4 રન બનાવ્યા હતા અને 18 રન બનાવી શૈનોન ગ્રૈબિયલએ તેને આઉટ કર્યો હતો.
જો ડેનલીને લઇને ઇગ્લેડના પૂર્વ કેપ્ટન માઇકલ વોનએ કહ્યું કે, આવનાર ટેસ્ટ મેચમાં ડેનલીની જગ્યાએ જો રૂટને રમવાની જરૂર છે.