ETV Bharat / sports

જીવા અને ધોની રાંચીનાં ફાર્મ હાઉસમાં કરી રહ્યા છે મસ્તી - ફાર્મ હાઉસ

મહેન્દ્રસિંહ ધોની અને તેની પુત્રી જીવા તેમના ફાર્મ હાઉસ વારામાં મસ્તી કરતા જોવા મળ્યા હતા. જીવા તેના પિતા માહીની જૂની બાઈક રાજદૂત પર સવારી કરતી જોવા મળી હતી.

jeeva and dhoni and enjoying in farm house in ranchi
જીવા અને ધોની રાંચીનાં ફાર્મ હાઉસમાં કરી રહ્યા છે મસ્તી
author img

By

Published : Apr 21, 2020, 9:15 AM IST

ઝારખંડ: કોરોના વાઈરસના પ્રકોપ અને લૉકડાઉનને કારણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન મહેન્દ્રસિંહ ધોની, રાંચીના રિંગ રોડના સિમલીયા સ્થિત તેમના ફાર્મ હાઉસ વારામાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ધોનીને લગતા ફોટો-વીડિયો સતત વાઈરલ થઈ રહ્યા છે. ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની અને પુત્રી જીવાનો ફોટો લાઈમ લાઈટમાં આવ્યો છે.

માહી ફાર્મ હાઉસની અંદરના બગીચા પાસે તેની પુત્રી સાથે તેની જૂની રાજદૂત બાઈક પર સવારી કરતી જોવા મળી હતી. આ ફોટામાં માહી બાઈક પર સવાર છે. જીવા તેના પિતા સાથે મસ્તી કરી રહી છે.

jeeva and dhoni and enjoying in farm house in ranchi
જીવા અને ધોની રાંચીનાં ફાર્મ હાઉસમાં કરી રહ્યા છે મસ્તી

ઉલ્લેખનીય છે કે, લૉકડાઉનને કારણે આ દિવસોમાં આખો દેશ બંધ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના તમામ ખેલાડીઓ તેમના ઘરે રહીને સમય વિતાવી રહ્યા છે.

ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવવાની સાથે તેમના પ્રશંસકો માટે કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અપલોડ કરતા રહે છે.

માહીનો બાઈક પ્રેમ જગજાહેર છે. માહી પાસે એક કરતા વધારે બાઈક છે. તેની પાસે જૂના બાઈકનું કલેક્શન છે. રાજદૂત, યામાહા ઉપરાંત, માહીએ નવીનતમ બાઈક ખરીદી છે. સમય મળતાં જ માહી જુદી જુદી બાઈકો પર JSCA સ્ટેડિયમ પર પહોંચી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.