ETV Bharat / sports

શું IPLની બધી જ 60 મેચોનું આયોજન કરવા પર BCCI વિચાર કરી રહ્યુ છે?

કોરોનાની મહામારી વચ્ચે BCCI અને IPLની ફ્રેન્ચાઈઝી પણ દુવિધામાં છે. IPL એ BCCI માટે આવકનો મોટો સ્ત્રોત હોવાથી BCCI તેને રદ્દ કરીને મોટી આવક જતી કરવા ઈચ્છતુ નથી.

is-bcci-contemplating-to-host-all-60-matches-of-ipl
શું IPLની બધી જ 60 મેચોનું આયોજન કરવા પર BCCI વિચાર કરી રહ્યુ છે?
author img

By

Published : Mar 18, 2020, 8:40 PM IST

હૈદરાબાદ: કોરોનાની મહામારીના પરીણામે દુનિયાભરમાં સ્પોર્ટ્સ ઇવેન્ટના આયોજનો થંભી ગયા છે. દુનિયાભરની અન્ય ટુર્નામેન્ટની જેમ ઈન્ડીયન પ્રીમીયર લીગ (IPL) પણ એ જ પ્રકારની પરીસ્થિતીમાંથી પસાર થઈ રહી છે. વુહાનમાંથી ઉત્પન્ન થયેલા કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે દેશમાં અલગ અલગ જગ્યાઓ પર દરેક પ્રકારની સ્પોર્ટીંગ એક્ટીવીટીને રદ્દ કરવાની એડવાઈઝરી ઇશ્યુ કરતા IPL, કે જેનું આયોજન 29 માર્ચે થવાનું હતું તેના આયોજનને પણ 15 એપ્રીલ સુધી મુલત્વી રાખવામાં આવ્યું છે.

is-bcci-contemplating-to-host-all-60-matches-of-ipl
શું IPLની બધી જ 60 મેચોનું આયોજન કરવા પર BCCI વિચાર કરી રહ્યુ છે?

જૂન-જૂલાઈમાં યુરો કપ અને જૂલાઈ ઓગસ્ટમાં ટોકીયો ઓલમ્પીક્સ યોજાવાની સાથે અન્ય ટુર્નામેન્ટને લઈને પણ રમત જગત માટે 2020નું વર્ષ ખુબ જ મહત્વનું છે. UEFAએ એક વર્ષ માટે યુરો કપને મુલત્વી રાખ્યો છે જ્યારે આંતરરાષ્ટ્રીય ઓલમ્પીક કમીટી હજુ પણ 2020 ઓલમ્પીક ગેઇમ્સને તેના નિર્ધારીત સમયે યોજવા માટે આશાસ્પદ છે. એ જ રીતે ઇન્ટરનેશનલ ક્રીકેટ કાઉન્સીલ (ICC) મેન્સ 2020 T20 વર્લડ કપને ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલીયામાં યોજવા માટે અડગ છે.

કોરોનાની મહામારી વચ્ચે BCCI અને IPLની ફ્રેન્ચાઈઝી પણ દુવિધામાં છે. IPL એ BCCI માટે આવકનો મોટો સ્ત્રોત હોવાથી BCCI તેને રદ્દ કરીને મોટી આવક જતી કરવા ઈચ્છતુ નથી. BCCI અને IPLના કહેવા મુજબ તેઓ આ લીગને ટુંકાણમાં યોજવા માગે છે અને આ માટે તેઓ તમામ પરીસ્થીતિ પર નજર પણ રાખી રહ્યા છે.

BCCI આ લીગને ટુંકાવવાની તરફેણમાં નથી...

જો કે, અહેવાલો પ્રમાણે BCCI આ લીગને ટુંકાવવાની તરફેણમાં નથી. તેઓ 60 મેચની આખી લીગને વર્ષના અંત ભાગમાં યોજવાનું આયોજન કરી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે BCCI આ લીગનું આયોજન કરવા માટે ગમે તે હદ સુધી જઈ શકે છે. જો ભારતમાં આ લીગનું આયોજન ન થઈ શકે તો BCCI ભારત બહાર પણ આયોજન કરીને આ લીગને શક્ય બનાવી શકે છે. ઇન્ડીયન ક્રીકેટ કોઈ પણ ભોગે લીગને ચાલુ રાખવા માગે છે, પછી ભલે એક પણ ખેલાડી ઉપલબ્ધ ન હોય. ઈન્ડીયન બોર્ડ માટે જુલાઈ-સપ્ટેમ્બરમાં આ લીગને ચલાવવી થોડી મુશ્કેલ સાબીત થઈ શકે છે કારણકે આ જ સમયગાળામાં 6થી 7 સિરીઝનું આયોજન પહેલાથી જ થઈ ચુક્યુ છે.

સપ્ટેમ્બરમાં UAEમાં એશિયા કપ 2020 રમાશે જ્યારે આયર્લેન્ડ વ્હાઈટ બોલ ફોર્મેટમાં રમે તે પહેલા ઇંગ્લેન્ડ પાકીસ્તાનનુ યજમાન બનશે. તો બીજી તરફ ન્યુઝીલેન્ડ આયર્લેન્ડની ટુર કરશે, ઓસ્ટ્રેલીયા ઇંગ્લેન્ડ જશે જ્યારે સાઉથ આફ્રીકા વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે જશે. BCCI પાસે IPLનું આયોજન કરવા માટે એક સપ્ટેમ્બર મહિનો છે જ્યારે માત્ર પાકીસ્તાન અને આયર્લેન્ડ ઇંગલેન્ડના પ્રવાસે જશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.