ETV Bharat / sports

તો શું હાર્દિક-નતાશાનો ફોટો ઇન્સ્ટાગ્રામે ડિલીટ કર્યો? - નતાશા સ્ટેનકોવિક ઇન્સ્ટાગ્રામ

નતાશાએ હાલમાં હાર્દિક સાથેનો તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં હાર્દિક તેને ગાલ પર કિસ કરી રહ્યો છે. જો કે ઇન્સ્ટાગ્રામ દ્વારા આ તસ્વીરને અશ્લીલ સમજીને ડિલીટ કરી નાખવામાં આવી છે.

હાર્દિક પંડ્યા અને નતાશાનો ફોટો ઇન્સ્ટાગ્રામે કર્યો ડિલીટ?

author img

By

Published : Aug 20, 2020, 11:28 AM IST

વડોદરા: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ઇન્સ્ટાગ્રામની પોલિસી પર રોષે ભરાઇ હતી. તેણે હાલમાં હાર્દિક સાથેનો તેનો એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો, જેમાં હાર્દિક તેને ગાલ પર કિસ કરી રહ્યો છે, પરંતુ ઇન્સ્ટાગ્રામ દ્વારા આ ફોટો ડિલીટ કરી નાખવામાં આવ્યો હતો. જેનો એક સ્ક્રીનશોટ નતાશાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કર્યો હતો અને લખ્યું હતું, "ખરેખર ઇન્સ્ટાગ્રામ?'' આ પછી જ્યારે નતાશાએ ફોટો શેર કર્યો ત્યારે તેને ડિલીટ કરવામાં આવ્યો નહોતો.

હાર્દિક પંડ્યા અને નતાશાનો ફોટો ઇન્સ્ટાગ્રામે કર્યો ડિલીટ?
હાર્દિક પંડ્યા અને નતાશાનો ફોટો ઇન્સ્ટાગ્રામે કર્યો ડિલીટ?

નતાશા અને હાર્દિક હાલ તેમના બાળકના ઉછેરમાં સમય વ્યતિત કરી રહ્યાં છે. વર્ષ 2020ના પહેલા જ દિવસે બંનેએ સગાઇ કરી લીધી હતી. જેની માહિતી તેમણે સોશિયલ મીડિયા દ્વારા આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.