ETV Bharat / sports

બીજી વનડે: 274નો લક્ષ્યાંક, ભારતનો ધબળકો, 7 ખરી પડી

author img

By

Published : Feb 8, 2020, 7:56 AM IST

Updated : Feb 8, 2020, 2:21 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી વનડેમાં ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા છે. જેથી ન્યૂઝીલેન્ડે ભારતને જીત માટે 274 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ન્યૂઝીલેન્ડ તરફથી ગુપ્ટિલ અને ટેલરે ફિફ્ટી મારી હતી.

india
બીજી
  • ભારતની 7મી પડી, શાર્દુલ 18 રને શિકાર
  • શ્રેયસ ઐયરે કરિયરની સાતમી ફિફટી ફટકારી, 52 રન કર્યા
  • 57 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા.
  • લોકેશ રાહુલ 4 રને ગ્રાન્ડહોમની બોલિંગમાં બોલ્ડ થયો
  • પહેલા કપ્તાન વિરાટ કોહલી 15 રને ટિમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ
  • કોહલી પોતાના વનડે કરિયરમાં પહેલીવાર સતત ત્રણ મેચમાં બોલ્ડ થોય
  • ઓપનર પૃથ્વી શો કાઈલી જેમિસનની મેડન વિકેટ બન્યો
  • મયંક અગ્રવાલ 3 રને બેનેટની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો
  • ભારતની અડધી ટીમ પેવેલિયનમાં, જાદવ પણ આઉટ
  • ભારતની ચોથી પડી, રાહુલ 4 રને બોલ્ડ
  • ભારતને ત્રીજો ઝટકો, કોહલી ક્લિન બોલ્ડ
  • પૃથ્વી શો કાઈલી જેમિસનની મેડન વિકેટ બન્યો, 19 બોલમાં 6 ફોરની મદદથી 24 રન કર્યા

  • ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા, ગુપ્ટિલ 79 અને ટેલરે 73* રન કર્યા
  • ટેલરે કાઈલ જેમિસન (25) સાથે નવમી વિકેટ માટે 76* રનની ભાગીદારી કરી
  • ભારત માટે યૂઝવેન્દ્ર ચહલે 3 વિકેટ,
  • શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી
  • ભારતને પહેલો ઝટકો, મયંક અગ્રવાલ આઉટ
  • ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા
  • ભારતને જીત માટે 274 રનનો લક્ષ્યાંક આપ્યો
  • ન્યૂઝીલેન્ડ તરફથી ગુપ્ટિલ અને ટેલરે ફિફ્ટી મારી
  • ન્યૂઝીલેન્ડે 46 ઓવરમાં 8 વિકેટે 225 રન કર્યા
  • ટિમ સાઉથી 3 રને ચહલની બોલિંગમાં સૈનીના હાથે કેચ આઉટ થયો
  • લેથમ, ગ્રાન્ડહોમ, ચેપમેન અને નિશમ સિંગલ ડિજિટમાં આઉટ
  • કિવિઝનું મિડલ ઓર્ડર નિષ્ફ્ળ રહ્યું
  • કેપ્ટન ટોમ લેથમ 7 રને જાડેજાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો
  • જેમ્સ નિશમ 3 રને જાડેજા દ્વારા રનઆઉટ થયો
  • ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમ 5 રને ઠાકુરની બોલિંગમાં ઐયરના હાથે કેચ આઉટ થયો
  • માર્ક ચેપમેન 1 રને યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં કેચ આપી બેઠો.
  • ગુપ્ટિલે 11 ઇનિંગ્સ પછી ફિફટી મારી, નિકોલ્સ સાથે 93 રનની ભાગીદારી કરી
  • હેનરી નિકોલ્સ યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો
  • માર્ટિન ગુપ્ટિલ 79 રને ઠાકુર અને રાહુલ દ્વારા રનઆઉટ થયો
  • ગુપ્ટિલે વનડેમાં 36મી ફિફટી મારી, તેમજ 11 ઇનિંગ્સ પછી ફોર્મેટમાં 50 રનનો આંક વટાવ્યો
  • ગુપ્ટિલ જાડેજાની બોલિંગમાં 60 રને એલબીડબ્લ્યુ થયો, અમ્પાયરે નોટઆઉટ આપ્યા બાદ રિવ્યુમાં ગુપ્ટિલ આઉટ થયો.
  • ટોમ બ્લેંડલ શાર્દુલની બોલિંગમાં સૈનીના હાથે કેચ આઉટ થયો
  • ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ટોસ જીતીને બોલિંગ લીધી
  • શમીને ટેસ્ટ સીરિઝના ધ્યાન માટે નવદીપ સૈની રિપ્લેસ
  • કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલને તક મળી
  • ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા, ઈશ સોઢી અને મિચેલ સેન્ટનરની જગ્યા કાઈલ જેમિસન અને માર્ક ચેપમેન રમી રહ્યા
  • જેમિસન કિવિઝ માટે વનડે રમનાર 197મો પ્લેયર બન્યો
    india
    બીજી વન ડે

હેમિલ્ટનમાં ખાતેની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટે મેચ હરાવ્યું હતું. ક્વીઝ સીરિઝમાં 1-0થી આગળ છે. ન્યૂઝીલેન્ડે છેલ્લે જાન્યુઆરી 2014માં પોતાના ઘરઆંગણે ભારતને 4-0થી હરાવ્યું હતું. ભારતે માટે આજે સીરિઝ બચાવવા માટે કરો યા મરોની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ન્યૂઝીલેન્ડનો T-20માં 5-0થી વ્હાઈટવોશ કર્યો હતો.

ભારત: વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, કેદાર જાધવ,રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ (કેપ્ટન/ વિકેટકીપર), ટોમ બ્લેંડલ, રોસ ટેલર, જેમ્સ નિશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ક ચેપમેન, કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને હેમિશ બેનેટ

Intro:Body:

બીજી વન ડે: ભારતે ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પંસદ કરી

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ઓકલેન્ડના ઈડન પાર્કમાં આજે બીજી વન ડે મેચ છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને બોલિંગ પંસદ કરી છે. શમીએ જગ્યાએ નવદીપ સૈનીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હેમિલ્ટનમાં ખાતેની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટે મેચ હરાવ્યું હતું.. ક્વીઝ સીરિઝમાં 1 0થી આગળ છે. કવીઝે છેલ્લે જાન્યુઆરી 2014માં પોતાના ઘરઆંગણે ભારતને 4 0થી હરાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ભારતે ન્યૂઝીલેન્ડનો T 20માં 5 0થી વ્હાઈટવોશ કર્યો હતો.

ભારત: વિરાટ કોહલી (કપ્તાન), મયંક અગ્રવાલ, પૃથ્વી શો, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, કેદાર જાધવ,રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, યૂઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની અને શાર્દુલ ઠાકુર

ન્યૂઝીલેન્ડ: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલ્સ, ટોમ લેથમ (કેપ્ટન/ વિકેટકીપર), ટોમ બ્લેંડલ, રોસ ટેલર, જેમ્સ નિશમ, કોલિન ડી ગ્રાન્ડહોમ, માર્ક ચેપમેન, કાઈલ જેમિસન, ટિમ સાઉથી અને હેમિશ બેનેટ

Conclusion:
Last Updated : Feb 8, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.