ETV Bharat / sports

વિન્ડીઝ સામે સીરિઝ જીત્યા બાદ રવિન્દ્ર જાડેજાએ જણાવી આ મહત્વની વાતો...

હૈદરાબાદ: ભારત અને વિન્ડીઝ વચ્ચે રમાયેલી ત્રણ વન ડે મેચની સીરિઝનો અંતિમ અને નિર્ણાયક મેચ કટકના બારાબાતી સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં ભારતે 4 વિકટોની શાનદાર જીત મેળવી સીરિઝ પોતાને નામ કરી હતી. આ મેચમાં મેન ઓફ ધ મેચ વિરાટ કોહલી અને મેન ઓફ ધ સીરિઝ રોહિત શર્મા રહ્યા હતા.

sports
sports
author img

By

Published : Dec 23, 2019, 1:36 PM IST

મેચ બાદ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જીતનો ચોગ્ગો ફટકારનાર રવિન્દ્ર જાડેજાએ કેટલીક વાતો કહી હતી. જ્યા તેમણે કેચ છોડવાની બાબતને લઈને વાત કરી હતી.

મને લાગે છે કે મેં મહત્વપૂર્ણ ઈનિંગ રમી છે: રવિન્દ્ર જાડેજા

જાડેજાએ મેચમાં પોતાની ઇનિંગ્સ વિશે કહ્યું કે, 'મને લાગે છે કે મેં ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે કારણ કે તે નિર્ણાયક મેચ હતી. જ્યારે મને બેટિંગ કરવાની તક મળી ત્યારે મારા મનમાં હતું કે મારે વિરાટ સાથે બેટિંગ કરવાની છે અને વિકેટ પણ ઘણી સારી હતી. જેના પર એક રન, બે રન લેવાનું એટલું મુશ્કેલ નહોતું.'

sports
વિરાટ કોહલી

કટકમાં ઝાકળને લઈને જાડેજાએ જણાવ્યુ કે, 'ઘુમ્મસ ખૂબ જ હતી. 15-20 ઓવર બાદ ઝાકળે મેચ પર તેની અસર દેખાડવાની શરૂ કરી દીધી હતી. એક બોલર તરીકે હું માનું છું કે, અંતિમ 10 ઓવર ખૂબ જ મુશ્કેલ હતા. બોલ ગ્રીપ થઈ શક્તો નહોંતો અને આઉટ ફિલ્ડ તેજ થઈ ગઈ હતી.'

કેચ છૂટવાને લઈ જાડેજા જણાવે છે કે, ''ખબર નહીં પણ આ ન થવું જોઈએ. કારણ કે, ટી20 અને વનડે બન્નેમાં કેચ છૂટ્યા છે. અમારી યુવા ટીમ છે, તેમજ અમારી ફીલ્ડિંગનું સ્ટાન્ડર્ડ પણ ખુબ ઊંચુ હોવું જોઈએ.

Intro:Body:

Cuttack: Indian all-rounder Ravindra Jadeja on Sunday after guiding India to a four-wicket victory in the series decider was crucial. Jadeja also said he was trying to play as per the merit of the ball.

Jadeja played an unbeaten knock of 39 runs as India defeated West Indies by four wickets with eight balls to spare and take the series 2-1.

"I think it was a very crucial innings that I played. It was the series decider. When I came to the crease, I was looking to play with Virat. The wicket was very good to bat upon. It was imperative to play according to the ball," Jadeja told reporters.

"Virat and I talked that the wicket is so good. He told me to stay there at the crease and he was looking to finish the game. Unfortunately, he got out and he told me to play normal cricket and not do anything silly," he added.

West Indies had scored 315/5 in the allotted fifty overs as Nicholas Pooran and Kieron Pollard played knocks of 89 and an unbeaten 74, respectively.

Navdeep Saini had taken maximum wickets for India as he scalped up two wickets.

For India, Rohit Sharma, KL Rahul, and Virat Kohli all registered half-centuries and in the end, it was Ravindra Jadeja and Shardul Thakur who took India over the line by four wickets with eight balls to spare.

"There was dew in the last 15-20 overs. In the last overs of our bowling innings, it was tough to bowl. The wicket also got good to bat upon. We knew dew will play a crucial role in the last overs. 340 could have been a big total, so those 15-20 runs made the difference," Jadeja said.

"We lost three wickets in the middle and that happens in ODI cricket. Once you get a good start with the openers, it can happen that middle-order batsman gets out cheaply. We knew the wicket is good and that we can chase the target," he further said.

Indian fielders dropped quite a few catches in both T20I and ODI series, but Jadeja said that the team would now work hard to get better in fielding.

"In both ODIs and T20Is, many chances were dropped. We have a young unit. In the next series, we will focus more on the fielding bit. Practising with the wet ball is the key to get in the best shape for fielding when there is dew," Jadeja said.

India will next face Sri Lanka in a three-match T20I series. The first T20I will be played on January 3.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.