ETV Bharat / sports

ભારતીય મહિલા ક્રિકેટ : દક્ષિણ આફ્રીકા સાથેની ટી 20માં ભારે રસાકસી બાદ જીત - ind vs sa women third odi latest update

વડોદરા: ભારત અને દક્ષિણ આફ્રિકા મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમમાં ત્રીજી વનડે મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી હતી. પરંતુ ભારતની શરૂઆત ખરાબ રહી હતી. શરુઆતની ઓવરોમાં જ ભારતીય ટોપ ઓર્ડરનો ધબડકો થયો હતો. ભારતીય ટીમ 146 રને ઓલઆઉટ થઈ હતી. ભારત જીતથી 3 વિકેટ દુર છે.ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રીકાને ત્રીજી વનડે મેચમાં 6 રનથી પરાજય આપ્યો હતો.

crikcet
author img

By

Published : Oct 14, 2019, 1:03 PM IST

Updated : Oct 14, 2019, 6:53 PM IST

ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકા ટીમને (India Women vs South Africa Women) ટી20 સીરીઝ બાદ વનડે સીરીઝમાં પણ સફાયો કરી દીધો. ભારતીય ટીમે (India Womens) સોમવારે રમાયેલી ત્રીજી ટી20 મેચમાં દક્ષિણ આફ્રિકાને છ રનથી હરાવ્યા. આ બંન્ને ટીમોની વચ્ચે અત્યાર સુધીનું સૌથી રસાકસીભર્યો મુકાબલો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાને પહેલી વાર આટલા ઓછા રનોના અંતરથી હરાવ્યા છે. આ ઓવરઓલ પણ ભારતની બીજી સૌથી નજીકની જીત છે. આ અગાઉ તેણે 2003માં ન્યૂઝીલેન્ડને પાંચ રન પરથી પરાજીત કર્યા હતા.

147ના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ 36 ઓવરમાં 7 વિકેટે 119 બનાવ્યાં છે. એક્તા બિશ્ત 2, દિપ્તી શર્મા 2 વિકેટ, રાજેશ્વરી ગાયકવાડે 2 વિકેટ ઝડપી હતી. દક્ષિણ આફ્રિકાને 83 બોલમાં 28 રન બનાવવાની જરૂર છે. ભારતને મેચ જીતવા માટે 3 વિકેટની જરૂર છે.

દક્ષિણ આફ્રિકા તરફથી મેરીઝેન કપે 29 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં હરમનપ્રિત કૌરે 38 રન બનાવ્યા હતા. શિખા પાંડે 35 રન બનાવ્યા હતા. કેપ્ટન મિતાલી રાજ 11 રન બનાવી આઉટ થઈ હતી. જ્યારે પ્રિયા પૂનિયા શૂન્ય રને આઉટ થઈ હતી. જેમીમા રોડ્રિગ્સ 3 રને આઉટ થઈ હતી.

નોંધનીય છે કે, ભારતીય ટીમે બે વન ડે મેચ જીતીને સીરિઝ પર ફતેહ હાંસિલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, પાંચ મેચની T-20 સીરિઝમાં ભારતે દક્ષિણ આફ્રિકાનો 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો. નોધનીય છે કે, ત્રણ વન ડે સીરિઝની તમામ મેચ વડોદરામાં રમાશે.

Last Updated : Oct 14, 2019, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.