ETV Bharat / sports

U19 WORLD CUP: ભારતે ઓસ્ટ્રેલિયાને 74 રને હરાવ્યું, સેમિફાઇનલમાં પ્રવેશ - યશસ્વી જયસ્વાલ

ભારતે દક્ષિણ આફ્રિકાના પોસ્ચેસટ્રૂમમાં રમાયેલી ક્વાર્ટરફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 74 રને જીત મેળવી હતી. આ સાથે ભારતે સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. જોકે, 4 ફેબ્રુઆરીના રોજ ભારત સેમિફાઇનલ મેચ રમશે.

U 19 WORLD CUP: ભારતની ઓસ્ટ્રેલિયા સામે 74 રને શાનદાર જીત
U 19 WORLD CUP: ભારતની ઓસ્ટ્રેલિયા સામે 74 રને શાનદાર જીત
author img

By

Published : Jan 29, 2020, 8:00 AM IST

પોસ્ચેસટ્રૂમ (સાઉથ આફ્રિકા): મંગળવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ક્વાર્ટરફાઇનલ મેચમાં ભારતે 74 રન સાથે શાનદાર જીત મેળવી હતી. આ સાથે ભારત ઇતિહાસમાં 9મી વાર સેમિફાઇનલ ટુર્નામેન્ટમાં પહોંચવામાં સફળ રહી છે. આ જીતને લઇ સેમિફાઇનલ મેચની જો વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન અથવા અફધાનિસ્તાન સામે રમી શકે છે.

ભારતની ઓસ્ટ્રેલિયા સામે 74 રને શાનદાર જીત
ભારતની ઓસ્ટ્રેલિયા સામે 74 રને શાનદાર જીત

દક્ષિણ આફ્રિકાના પોસ્ચેસટ્રૂમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સૌપ્રથમ ટોસ જીતી અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ભારતે બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં કાંગારૂ ટીમ 159 રન પર જ સમેટાઇ ગઇ હતી.

ભારતની જીતમાં ફાળો

ભારત તરફથી કાર્તિક ત્યાગીએ 4, આકાશ સીંધએ 3 જ્યારે રવી બિશ્નોઇએ 1 વિકેટ મેળવી ભારતની આ મહત્વપૂર્ણ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલના 62 રન અને અથર્વ અંકોલેકરની 55 રનની મદદથી 233 રન સાથે સન્માનજનક સ્કોર ઉભો કર્યો હતો. આ મેચમાં 4 વિકેટ ઝડપી ટીમને સેમિફાઇનલમાં પહોંચાડનાર કાર્તિક ત્યાગીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

ડબલ ફિગર પર માત્ર ત્રણ જ બેટ્સમેન પહોંચી શક્યા

ઓસ્ટ્રેલિયા તરફથી સેમ ફેનિંગે 75 રન બનાવ્યા હતાં. આ ઉપરાંત લિયમ સ્કોટે 35 અને પેટ્રિક રોવેએ 21 રન બનાવ્યા હતાં. આ સિવાયના બેટ્સમેનનો શો ફ્લોપ જારી રહ્યો હતો અને કોઇ પણ બેટ્સમેન ડબલ ફિગર પર પણ પહોંચવામાં સફળ રહ્યા ન હતાં.

Intro:Body:

Potchefstroom (South Africa): In a low scoring quarter-final game of ICC U-19 World Cup, defending champions India defeated Australia by 74 runs to book their berth in the semifinals for the thrid straight time here on Tuesday. India will now face winners of the quarter-final between Afghanistan and Pakistan. Australia finished fifth in the tournament.

Chasing 234, Australia got off to a nightmarish start as their in-form opener Jake Fraser-McGurk was run-out for a diamond duck. 

After McGurk's dismissal, India's right-arm fast bowler delivered three blows in his first two overs to keep Australia under check and eventually bowled them out for 159 in 44 overs. 

Earlier, fifty from opener Yashasvi Jaiswal (62 off 82 balls) and important contributions from middle-order batsmen Atharva Ankolekar (55 off 54) and Ravi Bishnoi (30 off 31) helped India post a competitive total of 233 for 9. 

After being asked to bat by Australia, the Indian opening pair of Jaiswal and Divyansh started off slowly but didn't give away their wickets in the first nine overs. 

However, in the last over of the first powerplay, India cope with a blow as Saxena departed for 14 runs. After his departure, Australia took control of the game picking up two more wickets in quick succession to push the defending champions to the corner. 

Yashasvi Jaiswal and Dhruv Jurel piled up 48 runs for the fourth wicket in a bid to rebuild the innings. However, India could never actually recover from the early setback as Australian bowlers picked wickets at regular intervals. 

It was the 61-run seventh-wicket partnership between Ravi Bishnoi and Atharva Ankolekar which helped India get to a fighting total of 233/9.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.