ટેસ્ટના પ્રથમ દિવસના અંતે બાંગ્લાદેશ ભારત કરતા 64 રન આગળ છે. જેમાં ભારતે 1 વિકેટના નુકશાને 86 રન બનાવ્યા છે.
ભારતે સંગીન શરૂઆત કરતા 83 રનમાં એક વિકેટ ગુમાવી છે. જેમાં ભારતે મહત્વપુર્ણ વિકેટ સ્વરુપે રોહીત શર્માની 6 રને વિકેટ ગુમાવી છે
ભારતે શાનદાર રીતે રમીને બાંગ્લાદેશને 150 રનમાં સમેટી લીધું.
ઉલ્લેખનીય છે કે, ભારત બાંગ્લાદેશ વચ્ચે આ સાતમી ટેસ્ટ સિરીઝ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં એક પણ ટેસ્ટ સિરીઝ હારી નથી.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા
બાંગ્લાદેશ: ઇમરૂલ કાયસ, શાદમાન ઇસ્લામ, મોહમ્મદ મિથુન, મોમિનુલ હક, મુશફિકર રહીમ, મહમ્મદુલ્લાહ, લિટન દાસ, મહેદી હસન, તૈજુલ ઇસ્લામ, અબુ જાયદ અને ઇબાદત હુસેન

Intro:Body:
IND vs BAN ટેસ્ટ: બાંગ્લાદેશે ટોસ જીતી બેટિંગ લીઘી
भारत और बांग्लादेश के बीच दो मैचों की टेस्ट सीरीज का पहला मुकाबला इंदौर के होलकर स्टेडियम में खेला जा रहा है. बांग्लादेश के कप्तान मोमिनुल हक ने टॉस जीतकर पहले बल्लेबाजी का फैसला किया है और भारत को गेंदबाजी सौंपी है. तेज गेंदबाज ईशांत शर्मा की वापसी हुई है.
ઈન્દોર: ભારત બાંગ્લાદેશની વચ્ચે આજથી બે ટેસ્ટ મેચ સીરિઝની પ્રથમ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઇ રહી છે. બાંગ્લાદેશ ટોસ જીતીને બેટિંગ પંસદ કરી છે. ભારત પહેલા બોલિંગ કરશે. ફાસ્ટ બોલર ઈશાંત શર્માની ટેસ્ટમાં વાપસી થઇ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત બાંગ્લાદેશ વચ્ચે આ સાતમી ટેસ્ટ સિરીઝ છે. ભારતીય ટીમે બાંગ્લાદેશ વિરુદ્ધ અત્યાર સુધીમાં એક પણ ટેસ્ટ સિરીઝ હારી નથી.
आत्मविश्वास से लबरेज भारतीय क्रिकेट टीम का पलड़ा गुरुवार से इंदौर में शुरू हो रहे पहले टेस्ट में बांग्लादेश पर भारी होगा. लाल गेंद से इस मुकाबले से पहले ‘गुलाबी गेंद’ पर चर्चा हो रही है. दरअसल, कोलकाता में होने वाले ऐतिहासिक दिन रात्रि के टेस्ट पर लगातार चर्चा हो रही है, जो गुलाबी गेंद से खेला जाना है.भारत: विराट कोहली (कप्तान), रोहित शर्मा, मयंक अग्रवाल, चेतेश्वर पुजारा, अजिंक्य रहाणे, रवींद्र जडेजा, ऋद्धिमान साहा, आर. अश्विन, मोहम्मद शमी, उमेश यादव, ईशांत शर्मा.
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, રવિન્દ્ર જાડેજા, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્મા
बांग्लादेश: इमरुल काएस, शादमान इस्लाम, मोहम्मद मिथुन, मोमिनुल हक (कप्तान), मुश्फिकुर रहीम, महमूदुल्लाह रियाद, लिटन दास, मेहदी हसन मिराज, तैजुल इस्लाम, अबु जाएद, इबादत हुसैन.

Conclusion: