ETV Bharat / sports

ICCએ માઈકલ વૉનની બોલતી કરી બંધ, વિરાટને ગણાવ્યો મહાન ખેલાડી - GUJARAT

સ્પોર્ટ્સ ડેસ્કઃ ICC વર્લ્ડ કપ-2019માં ભારતે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા સાથે જીત મેળવીને પોતાની વિજયકૂચની શરૂઆત કરી હતી.

ICCએ માઈકલ વૉનની બોલતી કરી બંધ , વિરાટને કહ્યો મહાન ખેલાડી
author img

By

Published : Jun 6, 2019, 5:24 PM IST

આ મેચ પહેલા ICCએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના 2 ફોટો ટ્વીટ કર્યા હતા. એક ફોટોમાં કોહલીને હૈરી પૉટર દેખાડવામાં આવ્યો છે. જ્યારે બીજા ફોટોમાં કોહલીને કિંગના ડ્રેસમાં દેખાય છે.

આઈ. સી. સી.
આઈ. સી. સી.

આ ફોટો ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનને પસંદ આવ્યો ન હતો. તેમણે ICC પર સવાલ ઉઠાવ્યો હતો. વૉને સાથે વિરાટ કોહલીની પેન્ટીંગની પણ મજાક ઉઠાવી હતી. વૉને ટ્વિટ કરતા કહ્યુ કે, નિષ્પક્ષતા જેવું કાંઈ જ નથી.

માઈકલ વૉન
માઈકલ વૉન

વૉને આ ટ્વિટ બાદ ICCએ ટ્વિટ કરતા કરાર જવાબ આપ્યો હતો. ICCએ વિરાટના રેકોર્ડ અને સિદ્ધિઓ વિશે જણાવતા કહ્યુ કે, વૉનને કરાર જવાબ આપ્યો હતો.

આઈ. સી. સી.
આઈ. સી. સી.

ICCએ વિરાટ વિશે કહ્યું કે, તે દુનિયાનો નંબર વન બેટ્સમેન છે.

Intro:Body:

ICCએ માઈકલ વૉનની બોલતી કરી બંધ,   ICCએ વિરાટને કહ્યો મહાન ખેલાડી

કોહલીને કિંગ કહેતા માઈકલ વૉન પર ઉઠ્યા સવાલ , તો ICCએ કરી બોલતી બંધ

कोहली को किंग बताने पर माइकल वॉन ने उठाया सवाल, ICC ने की बोलती बंद

आईसीसी वर्ल्ड कप-2019 में भारत ने अपने अभियान की शुरुआत बुधवार को दक्षिण अफ्रीका के खिलाफ मुकाबले में जीत के साथ की. 

इस मैच से पहले आईसीसी ने भारतीय टीम के कप्तान विराट कोहली की दो फोटो ट्वीट की. एक फोटो में कोहली को हैरी पॉटर दिखाया गया, जबकि दूसरी फोटो में कोहली किंग की ड्रेस में नजर आ रहे हैं.

यह फोटो इंग्लैंड के पूर्व कप्तान माइकल वॉन को पसंद नहीं आई और उन्होंने आईसीसी पर सवाल खड़े कर दिए. वॉन ने साथ ही विराट कोहली की पेंटिंग का मजाक भी उड़ाया. वॉन ने ट्वीट करते हुए कहा, 'निष्पक्षता जैसा कुछ भी नहीं.'

वॉन के इस ट्वीट के बाद आईसीसी ने ट्वीट करते हुए उन्हें मुंह तोड़ जवाब दिया है.  आईसीसी ने विराट के रिकॉर्ड और उपलब्धियों के बारे में बताते हुए वॉन को मुंह तोड़ जवाब दिया है. 

आईसीसी ने विराट के बारे में बताया कि वह दुनिया के नंबर एक बल्लेबाज हैं और साथ ही उनके नाम आईसीसी अवॉर्ड्स की भरमार है. 

आईसीसी ने बताया कि क्यों विराट कोहली महान खिलाड़ी हैं.

2222222222222222222222222222222222222222222222222222

સ્પોર્ટસ ડેસ્ક : ICC વલ્ડૅ કપ-2019માં ભારતે અભિયાનની શરુઆત દક્ષિણ આફ્રિકા સાથે જીતની સાથે કરી હતી.

આ મેચ પહેલા ICCએ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના 2  ફોટો ટ્વિટ કર્યા હતા. એક ફોટોમાં કોહલીને હૈરી પૉટર દેખાડવામાં આવ્યો છે. જ્યારે બીજા ફોટોમાં કોહલીને કિંગના ડ્રેસમાં દેખાય છે.

આ ફોટો ઈગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનને પસંદ આવ્યો ન હતો. તેમણે  ICC પર સવાલ ઉઠાવ્યો હતો. વૉને સાથે વિરાટ કોહલીની પેન્ટીંગની પણ મજાક ઉઠાવી હતી. વૉને ટ્વિટ કરતા કહ્યુ કે, નિષ્પક્ષતા જેવું કાંઈ જ નથી.

વૉને આ ટ્વિટ બાદ  ICCએ ટ્વિટ કરતા કરાર જવાબ આપ્યો હતો.  ICCએ વિરાટના રેકોર્ડ અને સિદ્ધિઓ વિશે જણાવતા કહ્યુ કે, વૉનને કરાર જવાબ આપ્યો હતો.

 ICCએ વિરાટ વિશે કહ્યું કે, તે દુનિયાનો નંબર વન બેટ્સમેન છે.  

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.