ETV Bharat / sports

ICCએ ફરી ક્રિકેટ શરૂ કરવા જહેર કરી માર્ગદર્શિકા - તબીબી સલાહકાર સમિતિ

ICCએ શુક્રવારે કોરોના વાઈરસના સંકટ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફરી શરૂ કરવા અને 14 દિવસની અલગ તાલીમ શિબિર યોજવા માટેની માર્ગદર્શિકામાં ચીફ મેડિકલ ઓફિસર(CMC)ની નિમણૂક કરવાની ભલામણ કરી છે.

ICC
ICC
author img

By

Published : May 23, 2020, 8:52 AM IST

દુબઈ: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ શુક્રવારે કોરોના વાઇરસ સંકટ બાદ તેના સભ્યોને ક્રિકેટ ફરી શરૂ કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ICCએ આ માર્ગદર્શિકા તબીબી સલાહકાર સમિતિના તબીબી પ્રતિનિધિત્વ સભ્યના સહયોગથી તૈયાર કરી છે.

ICCએ શુક્રવારે જાહેર કરેલી તેની માર્ગદર્શિકામાં ચીફ મેડિકલ ઓફિસરની નિમણૂક અને 14 દિવસ માટે એક અલગ પ્રેક્ટિસ કેમ્પ સ્થાપવાની પણ ભલામણ કરી છે. જો કે, આ માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું નથી કે, આખરે વિશ્વના જુદા જુદા ભાગોમાં ક્રિકેટ ક્યારે શરૂ થશે. પરંતુ કોવિડ-19ના રોગચાળા વચ્ચે ક્રિકેટ ફરીથી કેવી રીતે શરૂ કરી શકાય તેમ જણાવ્યું છે.

ICC
ICCએ ફરી ક્રિકેટ શરૂ કરવા જહેર કરી માર્ગદર્શિકા

ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં રોગચાળો ફાટી નીકળ્યો છે, ત્યારથી ક્રિકેટની તમામ પ્રવૃત્તિઓ બંધ છે. હાલના તબક્કે ખેલાડીઓ ધીમે ધીમે પેક્ટિસ શરૂ કરી રહ્યા છે, પરંતુ રમત ક્યારે શરૂ થશે તે અંગે કશું કહેવું મુશ્કેલ છે.

  • As we all look forward to the return of cricket, the ICC has formed guidelines on how to keep safe 🙌

    Phase 1️⃣ Solo training 🏃
    Phase 2️⃣ Small groups of three or less 🏃 🏃 🏃
    Phase 3️⃣ Groups of less than 🔟
    Phase 4️⃣ Full squad activities 🏏

    Details 👉 https://t.co/usB5l7mDNx pic.twitter.com/kUINBbS4M5

    — ICC (@ICC) May 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ રોગને કારણે આગામી ટી-20 વર્લ્ડ કપના આયોજન અંગે પણ શંકા સેવાઈ રહી છે. IPL પણ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.