ETV Bharat / sports

ICCએ 3 ખેલાડીઓને બૉલિંગ કરવા પર લગાવ્યો પ્રતિબંધ - ICCએ ત્રણ ખેલાડીઓને બૉલિંગ કરવા પર લગાવ્યો બૈન

હૈદરાબાદઃ સિંગાપુરના સેલાડોરે કુમાર, સ્કૉટસલેન્ડના ટૉમ સોલે અને નાઇજીરીયાના અબિયોદુન અબિઓયેના શંકાસ્પદ બૉલિંગ એક્શનને કારણે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં બૉલિંગ કરવાથી પ્રતિબંધિત કર્યા છે.

ICCએ ત્રણ ખેલાડીઓને બૉલિંગ કરવા પર લગાવ્યો બૈન
author img

By

Published : Oct 26, 2019, 1:22 PM IST

આ ત્રણેય ક્રિકેટરોની બૉલિંગની એક્શનને આ સમયે ટી-20 વિશ્વ કપ ક્વોલીફાયરમાં શંકાસ્પદ મળ્યા હતા.

ICCના એક નિવેદનમાં જાહેર કરીને જણાવ્યું હતું કે, કુમારને 18 ઓક્ટોબરે સ્કૉટલેન્ડ વિરૂદ્ધ, સોલેને 19 ઓક્ટોબરે કેન્યા વિરૂદ્ધ, અબિઓયેને 21 ઓક્ટોબરે કેનેડા વિરૂદ્ધ રમાયેલી મૅચમાં સંદિગ્ધ બૉલિંગ એક્શનમાં ગુનેગાર હોવાનું જણાવ્યું છે.

Etv Bharat, Gujarati News, ICC latest News
ICCએ ત્રણ ખેલાડીઓને બૉલિંગ કરવા પર લગાવ્યો બૈન

આ ત્રણેયની બૉલિંગનો વીડિયો ફુટેજને ટૂર્નામેન્ટની પેનલની પાસે તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. પૈનલે જણાવ્યું હતું કે, આ ત્રણેય બૉલર એક્શન સંદિગ્ધ છે અને તેથી અનુચ્છેદ 6.7 હેઠળ આ ત્રણેયને તત્કાલ પ્રભાવથી આંતરરાષ્ટ્રીય સ્તર પર બૉલિંગ કરવાથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

આ પ્રતિબંધ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ICCની માન્યતા પ્રાપ્ત તપાસ કેન્દ્રમાં પોતાની એક્શનની તપાસ કરશે નહીં અને તેમાં સુધાર કરશે નહીં.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/haryana/sports/cricket/cricket-top-news/icc-bans-three-cricketers-of-singapore-and-nigeria-to-bowl/na20191026122411830

ICC ने तीन खिलाड़ियों के गेंदबाजी करने पर लगाया बैन

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.