ETV Bharat / sports

રોહિત શર્મા હંમેશા મારી સાથે ઉભા હોય છેઃ લોકેશ રાહુલ - ટી-20 ટીમ

ટી-20 ટીમમાં રાહુલે પોતાની જગ્યા પાક્કી કરી છે અને જ્યારે રોહિતે રાહુલની વાત જણાવી તેને સાંભળી રાહુલને આનંદ મળ્યો હતો.

રોહિત શર્મા હંમેશા મારી સાથે ઉભા હોય છેઃ લોકેશ રાહુલ

author img

By

Published : Jun 14, 2020, 4:33 PM IST

બેંગ્લુરૂઃ ભારતની ટીમના બેટ્સમેન લોકેશ રાહુલે રોહિત શર્માના પ્રશંસા કરી કહ્યું કે, રોહિત ઘણીવાર મારી સાથે ઉભા રહ્યા છે. તેમણે પહેલા જણાવ્યું હતુ કે, બેટ્સમેન મારી તાકાત છે. જ્યારે રોહિત અને શિખર ધવનના કારણે વન-ડેમાં પોતાની બેટીંગને અલગ-અલગ જગ્યાએ ગોઠવી છે અને સારા વિકેટકીપર તરીકે પણ કામ કરી રહ્યા છે.

રાહુલએ કહ્યું કે, રોહિતના શબ્દ(ટી-20માં રાહુલ પહેલી પસંદ છે અને ત્યારબાદ મારી અને ધવન પર નિર્ણય લેવામાં આવશે) સાંભળીને મને આનંદ થયો. હુ તેમની બેટીંગનો ફેન છું. હુ તેમની સાથે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું.

વધુમાં તેણે જણાવ્યું કે, રોહિત સાથે મેદાનની બહાર હોય ત્યારે મને વિશ્વાસ નથી થતો. જ્યારે હુ ટીમની અંદર બહાર થતો હતો ત્યારે રોહિત મારો આત્મવિશ્વાસ વધારતો હતો. રોહિત તે પ્લેયર છે કે જેને હંમેશા મારી પર વિશ્વાસ કર્યો અને મને ભરોસો આપ્યો અને એક સીનીયર ખેલાડી તરીકે મારુ હંમેશા સમર્થન કર્યું અને હંમેશા મારી પાસે ઉભા રહ્યા છે.

જ્યારે તેમના જેવો કોઇ ખેલાડી હોય છે, જે જવાબદારી લઇ શકે અને ટીમમાં રહેલા સીનિયર ખેલાડીયોમાંથી એક ખેલાડી એવો જોઇએ કે યુવા ખેલાડીઓને આત્મવિશ્વાસ આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.