ETV Bharat / sports

રોહિત શર્માને ક્રિકેટની હસ્તીઓએ કઇંક આ અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભેચ્છા - શુભકામના

ભારતીય બેટ્સમેન અને T-20 ક્રિકેટ ટીમના ઉપકેપ્ટન રોહિત શર્મા આજે 33 વર્ષના થયા છે. વન ડે ક્રિકેટમાં ત્રણ વખત ડબલ સેન્ચુરી ફટકારનાર રોહિત શર્માને ભારતીય ક્રિકેટરોએ કંઇક ખાસ અંદાજમાં જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

રોહિત શર્માને કંઇક આ અંદાજમાં પાઠવી જન્મદિવસની શુભકામના

author img

By

Published : Apr 30, 2020, 5:17 PM IST

હૈદરાબાદ : રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ IPLમાં મુંબઇ ઇન્ડિયન્સને ચાર વખત જીત અપાવી હતી. T-20 ફોર્મેટમાં શતક ફટકારનાર ભારતીય બેટ્સેમન રોહિતના જન્મદિવસ પર BCCIએ તેના દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં રમાયેલી કેટલીક મેચનો એક વીડિયો ટ્વીવટર પોસ્ટ કર્યો હતો.

ભારતીય ટીમના બેટ્સમેન સુરેશ રૈનાએ રોહિતને જન્મ દિવસની શુભકામના પાઠવતા લખ્યુ કે, 'જન્મદિવસ મુબારક રોહિત! તમને અને તમારા પરિવારના સ્વાસ્થ્ય અને આ ગંભીર સમયમાં ખુશીની કામના. ઘર રહો, સુરક્ષિત રહો.

  • Happy Birthday, Hitman 🎂🍰

    On @ImRo45's special day, here is a recap of The Hitman show in whites. This one was in one of his favourite hunting grounds - Kolkata 💪💪#HappyBirthdayRohit

    — BCCI (@BCCI) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડના ઓફિસીયલ પેજ પર બેટ્સમેનને જન્મદિવસની શુભકામના પાઠવવા ટેસ્ટ ક્રિકેટમાં રમાયેલી તેની બેસ્ટ ઇનિંગ્સનો વીડિયો શેર કર્યો હતો.

ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ ટ્વીટ કરી અને લખ્યુ, ' જન્મદિવસની શુભકામના! શર્મા જી! તમને અને તમારા પરિવારને સ્વાસ્થ્ય અને ખુશીની કામના, ગોડ બ્લેશ"

ભારતીય ટીમના બોલર મોહમ્મદ શામીએ લખ્યુ, " તમને જન્મદિવસની શુભકામના

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.