ETV Bharat / sports

Happy B'day: 36 વર્ષના થયા ફાફ ડુ પ્લેસીસ, વાંચો તેમના વિશેના 8 અનોખા ફેક્ટ્સ - સાઉથ આફ્રિકા કેપ્ટન

સાઉથ આફ્રિકાના હરફનમૌલા ખેલાડી ફાફ ડુ પ્લેસિસનો આજે જન્મ દિવસ છે, તેઓ આજે 36 વર્ષના થયા છે. આ ખાસ દિવસે તેમના વિશેના આઠ અનોખા ફેક્ટ્સ વિશે જાણીએ...

Faf du Plessis
Happy B'day: 36 વર્ષના થયા ફાફ ડુ પ્લેસીસ, વાચો તેમના વિશેના 8 અનોખા ફેક્ટ્સ
author img

By

Published : Jul 13, 2020, 3:51 PM IST

હૈદરાબાદઃ સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસનો આજે જન્મ દિવસ છે. તેઓ આજે 36 વર્ષના થયા છે. પ્રીટોરિયામાં જન્મેલા આ ક્રિકેટરની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં થાય છે. ભારત સામેની તેની ડેબ્યુ મેચમાં અડધી સદી ફટકારવાની સાથે જ તેમણે 2011 વિશ્વ કપમાં સાઉથ આફ્રિકાની ટીમમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે વર્ષ 2012માં ટેસ્ટ અને ટી-20 આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. વર્ષ 2016માં તેઓ સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમના કેપ્ટન બન્યા હતા, ત્યાર બાદ બીજા જ વર્ષે AB ડિવિલિયર્સના સંન્યાસ લેવાની સાથે જ તેઓ ક્રિકેટના ત્રણેય ફોર્મટમાં ટીમના કેપ્ટન બન્યા હતા.

વાંચો તેમના વિશેના તે 8 ફેક્ટ જે બહુ ઓછો લોકોને ખબર હશે-

1) ફાફ ડુ પ્સેસિસનો જન્મ 13 જુલાઇ 1984ના રોજ સાઉથ આફ્રિકાના પ્રિટોરિયા શહેરમાં થયો હતો.

Faf du Plessis
Happy B'day: 36 વર્ષના થયા ફાફ ડુ પ્લેસીસ, વાચો તેમના વિશેના 8 અનોખા ફેક્ટ્સ

2) પોતાના સ્કૂલના દિવસોમાં તેઓ AB ડિવિલિયર્સની સાથે એક જ રૂમમાં રહેતા હતા.

3) 21 વર્ષની ઉમંરે તેમણે નોટિંધમશાયરની કોલપાક ડીલને નકારી દીધી હતી કારણ કે તેમને તેના દેશ સાઉથ આફ્રિકા તરફથી રમવું હતું.

4) વર્ષ 2012માં ફાફ ડુ પ્લેસિસ સાઉથ આફ્રિકાના ચોથા એવા બેસ્ટ્મેન બન્યા હતા કે જેણે પોતાની ટેસ્ટ ડેબ્યૂમાં સદી ફટકારી હોય

5) તેઓ બીજા એવા સાઉથ આફ્રિકન બેસ્ટ્મેન છે કે જેણે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી હોય

6) વર્ષ 2016માં તેઓ એક મ્યૂઝિક આલ્બમમાં પણ નજર આવ્યા હતા, જેનુ નામ 'ફાયરબોલ' હતું.

7) ફાફ ડૂ પ્લેસિસને રસોઇ બનાવવાનો પણ શોખ છે.

8) ફાફના પિતા એક રગ્બી ખેલાડી હતા એટલા માટે ફાફ બચપનથી જ રગ્બી પણ સારી રીતે રમે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.