ETV Bharat / sports

Exclusive: મહિલા ક્રિકેટર હરલીન કૌરના માતા-પિતા સાથે ETVની ખાસ વાતચીત

મોહાલી: પંજાબના મોહાલીની પ્રથમ મહિલા ખેલાડી હરલીન કૌરની T-20 વિશ્વકપ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પંસદગી થઇ છે, ત્યારે ETV ભારતે હરલીનના માતાપિતા સાથે ખાસ વાતચીત કરી હતી. હરલીનના માતા પિતાએ સંધષના દિવસોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, વિશ્વકપમાં હરલીન સારું પ્રદર્શન કરી દેશનું નામ રોશન કરશે.

Exclusive
મહિલા
author img

By

Published : Jan 16, 2020, 12:57 PM IST

ઉલ્લેખનીય છે કે, ચંદીગઢ ટ્રાઇસિટીથી તાનિયા અને હરલીન કૌર દેઓલની ભારતીય ક્રિકેટ ટીમમાં T 20 વિશ્વકપ માટે પંસદગી થઇ છે. હરલીનના પરિવારમાં કોઇ પણ સ્પોર્ટ્સ સાથે જોડાયેલું નથી. હરલીનના માતા પિતા ETV સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, એક છોકરી માટે માતા-પિતાને સંઘર્ષ કરવો પડે છે. જ્યારે તેમની છોકરી સ્પોર્ટ્સમાં હોય છે.

Exclusive: મહિલા ક્રિકેટર હરલીન કૌરના માતા પિતા સાથે ETVની ખાસ વાતચીત

તેમણે વધુમાં કહ્યું કે, હરલીનને સ્ટેડિયમમાં લઇ જવીએ પણ સંર્ઘષનો ભાગ છે, પરંતુ હરલીન શરૂઆતથી જ બેબાક રહી છે. હરલીનને અમે પૂરો સાથ આપ્યો છે. બીજી તરફ હરલીનના માતા-પિતાએ કહ્યું કે, હરલીન બાળપણથી જ ક્રિકેટ તરફ આકર્ષિત હતી અને તેની સાથે હરલીને બીજી રમતમાં પણ મેડલ મેળવ્યાં હતાં. હરલીનનું મહિલા વિશ્વકપ માટે પંસદગી થતા, તેના ઘરમાં એક ફંક્શન જેવો માહોલ બની ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે, અમારી છોકરી વિશ્વકપમાં સારુ પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરશે.

Intro:पंजाब के मोहाली से पहली लड़की हरलीन कोर की भारतीय महिला क्रिकेट टीम में टी20 वर्ल्ड कप के लिये सिलेक्शन हुई जिसको लेकर हमारे संवाददाता ने हरलीन की माता पिता से खास बातचीत

Body:जानकारी के लिय बता दे कि चंडीगढ़ ट्राईसिटी से तानिया ओर हरलीन देओल की भारतीय क्रिकेट टीम में टी20 वर्ल्ड कप के लिय सिलेक्शन हुई है ओर यह पहली बार है जब मोहाली से किसी लड़की की टी20 वर्ल्ड कप में सिलेक्शन हुई हो ।और यहा बताना बनता है कि हरलीन की परिवार में कोई भी स्पोर्ट्स से जुड़ा नही हुआ क्योकि हरलीन की माता चरनजीत कोर पुडा भवन में सरकारी नोकरी करती है वही हरलीन के पिता एक बिज़नेस मेन है तो हरलीन का भाई मनजीत डॉक्टर है हरलीन के माता पिता ने बातचीत दौरान बताया कि एक लड़की के माता पिता को बहुत संघर्ष करना पड़ता है जब उसकी लड़की गेम्स में हो उसको लेकर आना और छोड़ कर आना लेकिन हरलीन शुरू से ही बोल्ड रही है तो हमने भी उसका पूरा साथ दिया उन्होंने बताया कि हरलीन बचपन से ही क्रिकेट की तरफ आकर्षित थी और इसके साथ साथ उसने ओर भी गेम्स में मेडल हासिल किये।जब हरलीन की टी20 टीम में सिलकेशन हुई तो घर में एक फंकशन जैसा माहौल बन गया सभी के फोन काल आने लगे और सभ बधाई देने घर पहुंच गये।अब हम यही कामना करते है कि हमारी बेटी वर्ल्ड कप लेकर आये और देश का नाम रोशन करे।

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.