સાઉથેમ્ટન: વેસ્ટ ઇન્ડિઝે સાઉથહેમ્પટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને 4 વિકેટે હરાવી 3 ટેસ્ટની સીરિઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી ઈન્ગિંસમાં 200 રનના લક્ષ્યનો લઈ મેદાને ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન જેસન હોલ્ડર અણનમ 14 અને જૉન કૈપબેલ અણનમ 8 રનની ઇનિંગ્સ રમીને ટીમે મેચ જીતવા સુધી પહોંચાડી હતી. બેટ્સમેન બ્લૈકવુડના 95 રનની ભાગીદારીને લઈ વિન્ડિઝે આ લક્ષ્યને 6 વિકેટના નુકસાન પર મેળવી લીધો હતો. ઈગ્લેન્ડના જોફ્રા આર્ચરને ત્રણ વિકેટ, સ્ટોક્સ 2 અને માર્ક વુડની 1 વિકેટ મળી હતી.
ઈગ્લેન્ડની ટીમે પ્રથમ ઈન્ગિસમાં 204 રનનો સ્કોર કર્યો હતો, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. ઈગ્લેન્ડ બીજા દાવમાં 199 રનની લીડ મેળવી હતી. ઈગ્લેન્ડથી મળેલા 200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝ ટીમ લંચ સમય સુધી 35 રન પર 3 વિકેટના નુકસાન પર રમી રહી હતી. લંચ બાદ ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું. ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.
-
Windies win by 4 wickets!#ENGvWI pic.twitter.com/uD7ax9pgwF
— ICC (@ICC) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Windies win by 4 wickets!#ENGvWI pic.twitter.com/uD7ax9pgwF
— ICC (@ICC) July 12, 2020Windies win by 4 wickets!#ENGvWI pic.twitter.com/uD7ax9pgwF
— ICC (@ICC) July 12, 2020
આ પહેલા ઈગ્લેન્ડ ટીમથી મળેલા 200 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વિન્ડિઝ શરુઆતી સમય ખરાબ રહ્યો હતો અને મેજબાની ટીમે 7 રનની અંદર તેમના બંન્ને ઓપનરો ક્રેગ બ્રૈથવેટ 4 અન શામરહ 0 2 વિકેટ ગુમાવી હતી. આ બન્ને બેટ્સમેનને જોફ્રા આર્ચરે શિકાર બનાવ્યા હતા, ત્યારબાદ જૉન કૈમ્પબૈલ પણ એક ઉરન પર અને વિન્ડિઝને 3જો ઝટકો 27 રનના સ્કોર પર શાઈ હોપના રૂપમાં લાગ્યો હતો. હોપને માર્ક વુડે બોલ્ડ કર્યો હતો.
-
Jermaine Blackwood falls for 95!
— ICC (@ICC) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
A fantastic innings, but he can't quite see his side home 👏 #ENGvWI pic.twitter.com/sPT0KkPD8R
">Jermaine Blackwood falls for 95!
— ICC (@ICC) July 12, 2020
A fantastic innings, but he can't quite see his side home 👏 #ENGvWI pic.twitter.com/sPT0KkPD8RJermaine Blackwood falls for 95!
— ICC (@ICC) July 12, 2020
A fantastic innings, but he can't quite see his side home 👏 #ENGvWI pic.twitter.com/sPT0KkPD8R
ઈગ્લેન્ડની ટીમે 8 વિકેટના નુકસાન પર 284 રનથી આગળ રમવાનું શરુ કર્યુ હતું. મેજબાની ટીમને 9મો ઝટકો 303 રનના સ્કોર પર લાગ્યો હતો. વુડે 18 બોલ પર 2 રન અને આર્ચરના 35 બોલ પર 4 ચોગ્ગાની મદદથી 23 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય જૈક ક્રૉવલે આણનમ 76, ડોમિનિક સિબ્લે 50, રોરી બર્ન્સ 42 કેપ્ટન બેન સ્ટોક્સે 46, જોઈ ડેનીલે 29 અને ઓલી પોપે 12 રનનું યોગદાન આપ્યું હતુ. વેસ્ટ ઈન્ડિઝની શૈનન ગૈબ્રિયલે 5, રોસ્ટન ચેઝ અને અલ્જારી જોસેફે 2-2 જ્યારે કેપ્ટન જોસન હોલ્ડરે 1 વિકેટ ઝડપી હતી.