ETV Bharat / sports

સ્થિતિમાં સુધાર આવ્યા બાદ બંધ દરવાજા વચ્ચે મેચ રમાવવી જોઇએ : જસ્ટિન લેંગર

જસ્ટિન લેંગરનું કહેવુ છે કે, આ રમતમાં વધારે પડતા લગાવને કારણે લોકોને ટીવી સેટ તથા રેડીયોના માધ્યમથી મનોરંજન પુરૂ પાડવામાં હજુ પણ સક્ષમ છે. તેવામાં પણ ખાલી સ્ટેડિયમમાં મેચ કરાવવાનું મહત્વ છે.

સ્થિતિમાં સુધાર આવ્યા બાદ બંધ દરવાજા વચ્ચે મેચ રમાવવી જોઇએ : જસ્ટિન લેંગર
સ્થિતિમાં સુધાર આવ્યા બાદ બંધ દરવાજા વચ્ચે મેચ રમાવવી જોઇએ : જસ્ટિન લેંગર
author img

By

Published : Apr 5, 2020, 1:32 PM IST

સિડની: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના કોચ જસ્ટિન લેંગરનું માનવુ છે કે, કોરોના વાઇરસ બાદ જો સ્થિતિમાં સુધાર આવે તો તે બંધ દરવાજા સાથે ખાલી સ્ટેડિયમમાં ક્રિકેટ રમાવવી જોઇએ.

તેઓએ વધુમાં જણાવતા કહ્યું કે, તેવું કરવું ફેન્સ માટે સારૂ રહેશે. જે કોરોના વાઇરસ બાદ આ દિવસોમાં ક્રિકેટ મેચ જોવાથી દુર રહ્યા છે.

લેંગરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, 'જ્યારે તમે ક્રિકેટ રમવાનુ શરૂ કરો, નાની ઉંમરમાં તે સમયે તમારી સામે ભીડ નથી હોતી.’

વધુમાં જણાવતા કહ્યું કે, 'તમે ત્યારે ક્રિકેટ રમ્યું કારણ કે, તમને ક્રિકેટ રમવુ પસંદ હતું. તમને તમારા મિત્ર સાથે રમવુ પસંદ પડે છે.

કોચનું કહેવુ છે કે, વધારે પડતા લગાવને કારણ લોકો ટીવી સેટ તથા રેડિયોના માધ્યમથી જોવા હાલમાં પણ તૈયાર છે. તેવામાં જ ખાલી સ્ટેડિયમમાં મેચ રમાવવી મહત્વ રહેશે. આ તકે લેંગરે એવુ પણ કહ્યું કે, 'આ થોડું અલગ તો છે, પરંતુ આપણે આ વાતને કોઇ પણ રીતે નજર અંદાજ ન કરવી જોઇએ કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ.’

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.