ETV Bharat / sports

ભારતીય બોલરના ઘરે બંધાશે પારણું, ટ્વિટ કરી ખુશી જાહેર કરી - ધવલ કુલકર્ણી

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટબોર્લર ધવલ કુલકર્ણીએ પોતાના ટ્વિટર પર પોતાની પત્ની શ્રદ્ધા સાથે ફોટો શેર કરતા ખુશખબરી આપી હતી, કે હું ટૂંક સમયમાં જ પિતા બનવાનો છું. શ્રદ્ધા ફેમિગા મેગજીન માટે કામ કરે છે. બન્ને નાનપણથી મિત્રો હતો અને તેમણે 2015માં લગ્ન કર્યા હતાં.

ભારતના બોલરના ધરે જલ્દી જ આવશે નાનો મહેમાન, ટ્વિટ કરી આપી માહિતી
author img

By

Published : Nov 19, 2019, 10:47 AM IST

ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટબોર્લર ધવલ કુલકર્ણીએ પોતાના ટ્વિટર પર પત્ની શ્રદ્ધા સાથે ફોટો શેર કરતા ખુશખબરી આપી હતી કે, હુ જલ્દી પિતા બનવાનો છું. શ્રદ્ધા ફેમિગા મેગજીન માટે કામ કરે છે. બન્ને નાનપણના મિત્રો છે, અને તેમના લગ્ન 2015માં થયા હતા.
મુંબઈમાં વર્ષ 1998માં જન્મેલા ધવલ મુંબઇ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હતા. તેમને 2016માં આઇપીએલમાં ગુજરાત લાયન્સ માટે રમ્યા હતા અને મુંબઇ ઇન્ડિયન્સ માટે પણ રમી ચુક્યા છે. તેમને ઇન્ડિયન ટીમ માટે 2014માં વન-ડેમાં ડેબ્યૂ કર્યું હતુ.

ભારતના બોલરના ધરે જલ્દી જ આવશે નાનો મહેમાન
ભારતીય બોલરના ઘરે બંધાશે પારણું
ધવલ અત્યાર સુધી ભારતીય ક્રિકેટ ટીમ માટે 12 મેચ રમી ચુક્યા છે. જેમા તેમને 19 વિકેટ લીધી છે. 34 રન આપી 4 વિકેટ તેમનો બેસ્ટ સ્કોર છે. તેઓ બે ટી-20 મેચ પણ રમી ચુક્યા છે, જેમા તેણે ત્રણ વિકેટ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.