હૈદરાબાદ : ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો વાઇરસ સંક્રમણની મહામારી લઇ ચૂક્યુ છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં ઘણા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કેટલાક ખેલાડીઓએ આ મહામારી સામે લડવા અને સરકારની મદદ કરવા ફંડ ફાળવ્યુ છે અને સોશિયલ મીડિયા દ્વારા લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહ્યા છે, પરંતુ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ઘોનીએ આ દિવસોમાં સોશિયલ મીડિયાથી દુરી બનાવી રાખી છે.
ચેન્નઇ સુપર કિંગ્સે ફોટો શેર કર્યો
IPLની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સે પોતાના એકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. જેમાં ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ધોની મશીનથી ઘાસ કાપતા નજરે આવી રહ્યા છે.
-
Lawn time, no see!#Thala #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
PC: @SaakshiSRawat pic.twitter.com/UsWbkU6k0E
">Lawn time, no see!#Thala #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2020
PC: @SaakshiSRawat pic.twitter.com/UsWbkU6k0ELawn time, no see!#Thala #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2020
PC: @SaakshiSRawat pic.twitter.com/UsWbkU6k0E
ઉલ્લેખનિય છે કે દેશમાં કોરોના વાઇરસના કારણે 29 માર્ચથી શરૂ થનારી IPL 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.