નોંધનીય છે કે, બ્રાયન લારા દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક છે. તેમણે 299 વનડે રમી છે. જેમાં 10,405 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 63 અર્ધ સદી સામેલ છે. ટેસ્ટમાં 232 મેચમાં 11,953 રન બનાવ્યા છે. લારાનું નામ સચિન અને પોન્ટિંગની સાથે લેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક 400 રનનો રેકોર્ડ લારાના નામે છે. સચિન પહેલા ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ લારાના નામે હતો.
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કિક્રેટર બ્રાયન લારા બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ - west indies
મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝના બેસ્ટ બેટ્સમેન બ્રાયન લારાને આજે બપારે લગભગ 12:30 વાગ્યે છાતીમાં છુખાવો થતા મુુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, લારા વિશ્વકપમાં કોમેન્ટ્રી કરવા માટે ભારત આવ્યા હતા.
નોંધનીય છે કે, બ્રાયન લારા દુનિયાના મહાન બેટ્સમેનમાંથી એક છે. તેમણે 299 વનડે રમી છે. જેમાં 10,405 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 63 અર્ધ સદી સામેલ છે. ટેસ્ટમાં 232 મેચમાં 11,953 રન બનાવ્યા છે. લારાનું નામ સચિન અને પોન્ટિંગની સાથે લેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક 400 રનનો રેકોર્ડ લારાના નામે છે. સચિન પહેલા ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ લારાના નામે હતો.
ब्रायन लारा मुंबई के अस्पताल में भर्ती, चेस्ट पेन की शिकायत
मुंबई : वेस्ट इंडीज के लेजेंड ब्रायन लारा को आज दोपहर करीब 12:30 बजे सीने में दर्द की शिकायत के कारण मुंबई के अस्पताल में भर्ती करवाया गया है. आपको बता दें कि वो विश्व कप की कमेंट्री के काम से भारत आए थे.
मीडिया रिपोर्ट्स के अनुसार, अस्पताल के प्राधिकारी कुछ ही देर में लारा से जुड़ी अपडेट देंगे. आपको बता दें कि लारा दुनिया के महान क्रिकेटर्स में से एक हैं. उन्होंने अब तक 299 वनडे मैच खेले हैं जिसमें उन्होंने 10,405 रन बनाए हैं. जिनमें 19 शतक और 63 अर्धशतक शामिल हैं.वहीं, टेस्ट मैचों की बात करें तो उन्होंने 232 मैचों में 11953 रन बनाए हैं. लारा का नाम सचिन तेंदुलकर, रिकी पॉटिंग के साथ लिया जाता है. इतना ही नहीं लारा के नाम टेस्ट में सबसे ज्यादा इंडिवीजुअल स्कोर बनाने का रिकॉर्ड है. उन्होंने 400 रन बनाए थे.
इतना ही नहीं उन्होंने हर उस देश के खिलाफ टेस्ट शतक जड़ा है जो टेस्ट मैच खेलते हैं. उन्होंने साल 2007 में इंग्लैंड के खिलाफ मैच खेला था. सचिन तेंदुलकर से पहले लारा के नाम ही टेस्ट में सबसे ज्यादा रन बनाने का रिकॉर्ड था.
इंग्लैंड के खिलाफ मैच खेला था. सचिन तेंदुलकर से पहले लारा के नाम ही टेस्ट में सबसे ज्यादा रन बनाने का रिकॉर्ड था.
_____________________
https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket top news/brian lara hospitalised in mumbai 1/na20190625160017687
ब्रायन लारा मुंबई के अस्पताल में भर्ती, चेस्ट पेन की शिकायत
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કિક્રેટર બ્રાયન લારા બિમારીના કારણે હોસ્પિટલમાં દાખલ
મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝના બેસ્ટ બેટ્સમેન બ્રાયન લારા આજે બપારે લગભગ 12:30 વાગ્યે છાતીમાં છુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વકપમાં કોમેન્ટ્રી કરવા માટે ભારત આવ્યા હતા.
નોંધનીય છે કે, બ્રાયન લારા દુનિયાના મહાન બેટ્સમેન માંથી એક છે. તેમણે 299 વનડે રમી છે. જેમાં 10,405 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 63 અર્ધ સદી સામેલ છે.
ટેસ્ટમાં 232 મેચમાં 11,953 રન બનાવ્યા છે. લારાનું નામ સચિન અને પોન્ટિંગની સાથે લેવામાં આવે છે. ટેસ્ટ ક્રિકેટમાં સાર્વાધિક 400 રનનો રેકોર્ડ લારાના નામે છે.
સચિન પહેલા ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ લારાના નામે હતો.
Conclusion: