ETV Bharat / sports

BCCIના એથિક્સ અધિકારીની સામે દ્રવિડ 12 નવેમ્બરે હાજર થશે - રાહુલ દ્રવિડ હિતોનો ટકરાવ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ પોતાના પર લાગેલા હિતોનો ટકરાવ (કોનફિલક્ટ ઓફ ઈંટરેસ્ટ)ના આરોપના સબંધમાં રદિયો આપવા માટે 12 નવેમ્બરે BCCIના લોકપાલ એથિક્સ ઓફિસર જજ (સેવાનિવૃત્ત) ડીકે જૈનના સામે રજૂ થશે. મીડિયા સાથે વાત કરતા એખ બોર્ડ અધિકારીએ કહ્યું કે, દ્રવિડને દિલ્હીમાં જૈનની સામે હાજર થવું પડશે.

rahul
author img

By

Published : Oct 31, 2019, 8:16 PM IST

રાહુલ દ્રવિડ વર્તમાનમાં ક્રિકેટ અકાદમીના પ્રમુખ છે. મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ પર એથિક્સ ઓફિસરે દ્રવિડને હિતોનો ટકરાવ (કોનફ્લિક્ટ ઓફ ઈંટરેસ્ટ)માં નોટિસ આપવામાં આવી હતી.

રાહુલ દ્રવિડ
રાહુલ દ્રવિડ

ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, દ્રવિડે NSAના નિદેશક છે અને સાથે સાથે IPLની ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક ઈન્ડિયા સિમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે.

આ પણ વાંચો...કપિલ દેવે ક્રિકેટ એડવાઈઝરી કમિટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું

રાહુલ દ્રવિડે આ આરોપના બચાવમાં કહ્યું કે, તેમણે ઈન્ડિયા સિમેન્ટસના પોતાના પદથી લાંબા ગાળાની રજા લઇને રાખી છે.

BCCIના કામની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે દ્રવિડનો બચાવ કરતા કહ્યું કે, દ્રવિડનું રજા પર રહેવું કોઈ પ્રકારનો હિતોનો ટકરાવ નથી.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ દ્રવિડ પર લાગેલા હિતાનો ટકરાવના આરોપ પર નારાજગી વ્યક્ત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે, હિતોનો ટકરાવ ભારતીય ક્રિકેટમાં એક નવું ફેશન બની ગયો છે. આ મીડિયામાં રહેવા માટે છે.

Intro:Body:

बीसीसीआई एथिक्स अधिकारी के सामने 12 नवम्बर को पेश होंगे राहुल द्रविड़

BCCIના અધ્યક્ષના એથિક્સ અધિકારીની સામે દ્રવિડ 12 નવેમ્બરે હાજર થશે

नई दिल्ली: भारतीय क्रिकेट टीम के पूर्व कप्तान राहुल द्रविड़ अपने खिलाफ लगे कॉनफ्लिक्ट ऑफ इंटरेस्ट के आरोपों के संबंध में सफाई देने के लिए 12 नवम्बर को बीसीसीआई के लोकपाल कम एथिक्स ऑफिसर न्यायाधीश (सेवानिवृत) डीके जैन के सामने पेश होंगे. मीडिया से बात करते हुए एक बोर्ड अधिकारी ने कहा कि द्रविड़ को राजधानी में जैन के सामने पेश होना है.

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ પોતાના પર લાગેલા હિતોનો ટકરાવ (કોનફિલક્ટ ઓફ ઈંટરેસ્ટ)ના આરોપના સંબધમાં રદિયો આપવા માટે 12 નવેમ્બરે BCCIના લોકપાલ  એથિક્સ ઓફિસર જજ (સેવાનિવૃત્ત) ડીકે જૈનના સામે રજૂ થશે. મીડિયા સાથે વાત કરતા એખ બોર્ડ અધિકારીએ કહ્યું કે, દ્રવિડને દિલ્દીમાં જૈનની સામે હાજર થવું પડશે.

द्रविड़ अभी राष्ट्रीय क्रिकेट अकादमी के प्रमुख हैं. मध्य प्रदेश क्रिकेट संघ के आजीवन सदस्य संजीव गुप्ता की शिकायत पर एथिक्स ऑफिसर ने द्रविड़ को कॉनफ्लिक्ट ऑफ इंटरेस्ट के सम्बंध में नोटिस दिया था.

રાહુલ દ્રવિડ વર્તમાનમાં ક્રિકેટ અકાદમીના પ્રમુખ છે. મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘના આજીવન સભ્ય સંજીવ ગુપ્તાની ફરિયાદ પર એથિક્સ ઓફિસરે દ્રવિડને હિતોનો ટકરાવ (કોનફ્લિક્ટ ઓફ ઈંટરેસ્ટ)માં નોટિસ આપવામાં આવી હતી.

अपनी शिकायत में गुप्ता ने कहा था कि द्रविड़ एनसीए के निदेशक हैं और साथ ही साथ वे आईपीएल फ्रेंजाइजी चेन्नई सुपर किंग्स का मालिकाना हक रखने वाली इंडिया सीमेंट्स ग्रुप में उपाध्यक्ष भी हैं.

ગુપ્તાએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે, દ્રવિડે NSAના નિદેશક છે. અને સાથે સાથે IPLની ચેન્નાઇ સુપર કિંગ્સના માલિક ઈન્ડિયા સિમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે. 

द्रविड़ ने हालांकि इन आरोपों के बचाव में कहा था कि उन्होंने इंडिया सीमेंट्स के अपने पद से दीर्घकालीन अवकाश ले रखा है.

રાહુલ દ્રવિડે આ આપોરોના બચાવમાં કહ્યું કે, તેમણે ઈન્ડિયા સિમેન્ટસના પોતાના પદથી લાંબા ગાળાનો રજા લઇને રાખી છે.

बीसीसीआई का कामकाज देखने के लिए सुप्रीम कोर्ट द्वारा नियुक्त प्रशासकों की समिति के अध्यक्ष विनोद राय ने द्रविड़ का बचाव करते हुए कहा था कि द्रविड़ का अवकाश पर रहना उन्हें किसी प्रकार के कॉनफ्लिक्ट ऑफ इंटरेस्ट से दूर करता है.

BCCIના કામની દેખરેખ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પ્રશાસકોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયએ દ્રવિડનો બચાવ કરતા કહ્યું કે, દ્રવિડનું રજા પર રહેવું કોઈ પ્રકારનો હિતોનો ટકરાવ નથી.

बीसीसीआई के अध्यक्ष सौरव गांगुली ने भी द्रविड़ पर लगे कॉनफ्लिक्ट ऑफ इंटरेस्ट के आरोपों को लेकर काफी नाराजगी जाहिर की थी. गांगुली ने कहा था कि कॉनफ्लिक्ट ऑफ इंटरेस्ट भारतीय क्रिकेट में एक नया फैशन बन गया है. ये खबरों में रहना का तरीका है.

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ દ્રવિડ પર લાગેલા હિતાનો ટકરાવના આરોપ પર નારાજગી વ્યક્ત કરી હતી. ગાંગુલીએ કહ્યું કે, હિતોનો ટકરાવ ભારતીય ક્રિકેટમાં એક નવું ફેશન બની ગયો છે. આ મીડિયામાં રહેવા માટે છે.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.