મુંબઈ: બીસીસીઆઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020ના ટાઇટલ પ્રાયોજકના હકની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ આ સિઝન માટે ફેન્ટસી ક્રિકેટ લીગ પ્લેટફોર્મ ડ્રીમ 11ને ટાઇટલ સ્પોન્સર તરીકે પસંદ કરી છે. બીસીસીઆઈ સાથે સંકળાયેલા ડ્રીમ 11ની સાથે રેસમાં ટાટા સન્સ પણ સામેલ હતી.
-
Dream11 wins IPL 2020 title sponsorship for Rs 222 crores: IPL Chairman Brijesh Patel
— ANI (@ANI) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Dream11 wins IPL 2020 title sponsorship for Rs 222 crores: IPL Chairman Brijesh Patel
— ANI (@ANI) August 18, 2020Dream11 wins IPL 2020 title sponsorship for Rs 222 crores: IPL Chairman Brijesh Patel
— ANI (@ANI) August 18, 2020
ડ્રીમ 11 અને ટાટા ગ્રુપ ઉપરાંત અન્ય કંપનીઓ, જેમ કે બાયઝસ અને અનઅકૈડમી પણ આ રેસમાં સામેલ થઈ હતી. એક મીડિયા રિપોર્ટના અનુસાર ડ્રીમ 11એ 250 કરોડ રૂપિયાની બોલી લગાવીને આ ટાઇટલ સ્પોન્સરને તેના નામે કર્યું છે.