ભારત દક્ષિણ આફ્રિકા સામે પહેલા 3 T 20 સીરિઝ રમશે. જે બાદ 3 ટેસ્ટ મેચ રમાશે. 2 ઓક્ટોબરે વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરે પુણેમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેતમાં 19 ઓક્ટોબરે રાંચીમાં રમાશે.
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વીસી), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ , ઇશાંત શર્મા, શુભમન ગિલ
Intro:Body:
https://www.etvbharat.com/hindi/delhi/sports/cricket/cricket top news/bcci announces team india squad for south africa test series shubman gill replaces kl rahul/na20190912170256338
દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, રાહુલ OUT, શુભમન ગિલને મળી તક
दक्षिण अफ्रीका के खिलाफ भारत की टेस्ट टीम का हुआ ऐलान, शुभमन गिल को मिला मौका
हैदराबाद : भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (बीसीसीआई) की सीनियर चयन समिति ने दक्षिण अफ्रीका के साथ होने वाली तीन मैचों की टेस्ट सीरीज के लिए ओपनर लोकेश राहुल को बाहर कर शुभमन गिल को टीम में शामिल किया है.
હૈદરાબાદ: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)ની સીનિયર પસંદગી સમિતિએ દક્ષિણ આફ્રિકા સામેની 3 ટેસ્ટની સીરિઝ માટે ભારતીય ટીમ જાહેરાત કરી છે. ટીમમાંથી આઉટ ઓફ ફોર્મ લોકેશ રાહુલની બાદબાકી થઇ છે, જયારે શુભમન ગિલને પ્રથમ વાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. તે સિવાય ભારતીય ટીમમાં અન્ય કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી.
बीसीसीआई ने गुरुवार को ट्विटर पर इसकी जानकारी दी. गिल को पहली बार भारतीय टेस्ट में मौका दिया गया है. राहुल को वेस्टइंडीज पर खराब प्रदर्शन के कारण टीम से बाहर किया गया है. केएल राहुल की जगह टीम में शुभमन गिल को जगह दी गई है. विकेटकीपर के तौर पर ऋषभ पंत और ऋद्धिमान साहा दोनों के नाम टीम में हैं.
વિકેટકીપર તરીકે ઋષભ પંત અને રિદ્ધિમાન સાહ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
तीन मैचों की टेस्ट सीरीज से पहले भारत दक्षिण अफ्रीका के बीच टी20 सीरीज खेली जाएगी. पहला टेस्ट मैच 2 अक्टूबर को विशाखापट्टनम में खेला जाएगा. दूसरा टेस्ट मैच 10 अक्टूबर को पुणे में होगा और तीसरा मैच 19 अक्टूबर को रांची में खेला जाएगा. वहीं टी20 का पहला मुकाबला 15 सितंबर से धर्मशाला में खेला जाएगा. दूसरा टी20 मैच मोहाली में 18 सितंबर से खेला जाएगा. जबकि तीसरा टी20 22 सितंबर को बेंगलुरु में होगा.
ભારત દક્ષિણ આફ્રિકા સામે પહેલા 3 T 20 સીરિઝ રમાશે. જે બાદ 3 ટેસ્ટ મેચ રમાશે. 2 ઓક્ટોબરને વિશાખાપટ્ટનમમાં રમાશે. બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરે પુણેમાં રમાશે. ત્રીજી ટેસ્ટ મેતમાં 19 ઓક્ટોબરે રાંચીમાં રમાશે. પ્રથમ T 20 મેચ
भारतीय टेस्ट टीम
विराट कोहली (कप्तान), मयंक अग्रवाल, रोहित शर्मा, शुभमन गिल, चेतेश्वर पुजारा, अजिंक्य रहाणे (विकेटकीपर), हनुमा विहारी, ऋषभ पंत (विकेटकीपर), ऋद्धिमान साहा (विकेटकीपर), आर. अश्विन, रवींद्र जडेजा, कुलदीप यादव, मोहम्मद शमी, जसप्रीत बुमराह , ईशांत शर्मा,
ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), મયંક અગ્રવાલ, રોહિત શર્મા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે (વીસી), હનુમા વિહારી, ઋષભ પંત (વિકેટકીપર), રિદ્ધિમાન સાહ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ , ઇશાંત શર્મા, શુભમન ગિલ
Conclusion: