ETV Bharat / sports

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ: બાંગ્લાદેશ સામે શ્રીલંકાએ બાજી મારી, 42 રનથી હરાવ્યું - road safety world series

બુધવારે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં શ્રીલંકા લિજેન્ડે બાંગ્લાદેશ લિજેન્ડને 42 રનથી હરાવ્યું હતું. શ્રેણીમાં ત્રણેય મેચોમાં બાંગ્લાદેશને હારનો સામનો કરવો પડ્યો છે.

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ
રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ
author img

By

Published : Mar 11, 2021, 1:09 PM IST

  • શ્રીલંકાએ બાંગ્લાદેશને 42 રને હરાવ્યું
  • ઉપુલ તરંગા 99 રન સાથે મેન ઓફ ધ મેચ
  • શ્રીલંકાએ 180/6 રન અને બાંગ્લાદેશે 138-6 રન બનાવ્યાં

રાયપુર: શ્રીલંકા લિજેન્ડે બાંગ્લાદેશ લિજેન્ડને 42 રને હરાવી દીધું હતું. 181 રનનો પીછો કરતા, બાંગ્લાદેશે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 138 રન બનાવી શક્યું હતું. પ્રથમ બેટિંગ કરતી વખતે શ્રીલંકાને ઉપુલ તરંગાની 99 રનની બેટિંગને કારણે 6 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશને 181 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં ત્રણ મેચ રમી છે. બાંગ્લાદેશને ત્રણેય મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચમાં ઉપુલ તારંગાને મેન ઓફ ધ મેચનો ખિતાબ અપાયો હતો.

આ પણ વાંચો: ભારત-ઈગ્લેન્ડ ટી-20: કોરોનાની મહામારી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સંપૂર્ણ ભરવા નિર્ણય

શ્રીલંકા: 180-6

  • તિલકરત્ને દિલશાન: 33 રન, 23 બોલ
  • સનથ જયસૂર્યા: 4 રન, 11 બોલ
  • ઉપુલ તારંગા: 99* રન, 47 બોલ
  • ચમારા સિલ્વા: 24 રન, 24 બોલ
  • ફરવેજ મહરૂફ: 12 રન, 13 બોલ
  • દુલનજાના: 0 રન, 1 બોલ
  • રસલ અર્નોલ્ડ: 1 રન, 2 બોલ
  • નુવાન કુલશેકરા: 1 બોલ, 1 રન, રન આઉટ

બાંગ્લાદેશ: 138-6

  • મોહમ્મદ નઝીમુદ્દીન: 54 રન, 41 બોલ
  • મહેતાબ હોસૈન: 27 રન, 26 બોલ
  • હેન્નાન સરકાર: 2 રન, 9 બોલ
  • મોહમ્મદ રફીકી: 4 રન, 10 બોલ
  • ખાલેદ મશુદ: 28* રન, 22 બોલ
  • રાજિન સાલેહ: 5 રન, 3 બોલ
  • જાવેદ ઓમાર: 2 * રન, 3 બોલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.