ETV Bharat / sitara

'તારક મહેતા....' સિરીયલના પિન્કુએ કર્યું બોડી ટ્રાન્સ્ફોર્મેશન, તેને જોઈ તમામ લોકો મૂકાયા આશ્ચર્યમાં - ઇન્સ્ટાગ્રામ

પ્રખ્યાત ટીવી સિરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના દરેક કલાકાર અને દરેક પાત્ર ખૂબ જ પ્રખ્યાત છે. એમાં પણ આ સિરીયલમાં દેખાતી ટપુ સેનાના તમામ પાત્રો પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેવામાં ટપુ સેનાનો ક્યૂટ પિન્કુ તો બધાને યાદ જ હશે. જોકે, પિન્કુ એટલે કે અઝહર શેખ અત્યારે પોતાના ટ્રાન્સ્ફોર્મેશન લૂકના કારણે ખૂબ જ ચર્ચામાં છે. બાળપણનો ક્યૂટ પિન્કુ અત્યારે જીમમાં પસીનો પાડીને બોડી બિલ્ડિંગ કરતો જોવા મળી રહ્યો છે.

'તારક મહેતા....' સિરીયલના પિન્કુએ કર્યું બોડી ટ્રાન્સ્ફોર્મેશન, તેને જોઈ તમામ લોકો મૂકાયા આશ્ચર્યમાં

author img

By

Published : Aug 25, 2021, 7:55 PM IST

  • 'તારક મહેતા....' સિરીયલના પિન્કુનો નવો લૂક થયો વાયરલ
  • જીમમાં બોડી બનાવતો જોવા મળ્યો પિન્કુ
  • પિન્કુના નવા ફોટો સોશિયલ મીડિયા પર થઈ રહ્યાં છે વાયરલ

    અમદાવાદઃ પ્રખ્યાત ટીવી સિરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના એક એક પાત્ર લોકોને ખૂબ જ પસંદ પડે છે. તેવામાં ટપુ સેનાનો પિન્કુ પણ ઘણો પ્રખ્યાત છે. ત્યારે પિન્કુ એટલે કે અઝહર શેખ અત્યારે પોતાના ક્યૂટ લૂકના કારણે નહીં, પરંતુ બીજા કારણે ચર્ચામાં છે.

જીમમાં પસીનો પાડી રહ્યો છે પિન્કુ

સિરીયલમાં ક્યૂટ દેખાતો પિન્કુ અત્યારે જીમમાં પસીનો પાડીને બોડી બિલ્ડિંગ કરી રહ્યો છે. આ સાથે જ પિન્કુનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, પિન્કુને ભલે સ્ક્રિન સ્પેસ વધુ ન મળી હોય, પરંતુ તેમ છતાં તે ઘણો પ્રખ્યાત છે. જોકે, હાલમાં તેના બોડી ટ્રાન્સફોર્મેશનના કારણે તો તે હજી વધુ ચર્ચામાં આવી ગયો છે.

અનેક લોકો પિન્કુનો આ લૂક જોઈ આશ્ચર્યમાં મૂકાયા
પહેલેથી આ સિરીયલ જોતા લોકો કદાચ આ પિન્કુને ઓળખી જતાં હશે, પરંતુ અન્ય લોકો પિન્કુને આ લૂકમાં ઓળખી નથી શકતા. પિન્કુએ પોતાના આ લૂકના કારણે લોકોને આશ્ચર્યચકિત કરી લીધા છે. જોકે, પિન્કુના આ ફોટો સોશિયલ મીડિયા પર ઘણા જ વાયરલ થઈ રહ્યાં છે. આ સાથે જ પિન્કુ અનેક વખત સિરીયલના સેટ્સ પરથી ફોટો શેર કરતો રહે છે. આ ઉપરાંત પિન્કુ હંમેશા જીમમાં કસરત કરતો જોવા મળે છે.

આ પણ વાંચોઃ 'તારક મહેતા...' સિરીયલને 13 વર્ષ થયા પૂર્ણ, સિરીયલની ટીમે કરી ઉજવણી

આ પણ વાંચોઃ એક અભિનેત્રીનો 'તારક મહેતા...'ના દયાબેનની Mimicry Video થઈ રહ્યો છે વાઈરલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.