ETV Bharat / sitara

સિંગિંગ શો ‘The Voice’ના વિજેતા બન્યા હરિયાણાના સુમિત... - Gujarati News

રીયાલિટી સિંગિંગ શો 'ધ વૉઇસ' ફાઇનલ થઈ ગયો છે. હરિયાણાના સુમિત સૈની આ શોના વિજેતા રહ્યા હતા. આકર્ષક ચમકતી ટ્રોફીના સાથે સાથે સુમિતે 25 લાખ રુપિયાનું ઇનામ પણ જીત્યું છે. ગ્રાન્ડ ફાઇનલ એપિસોડની શરૂઆત શનિવાર 4 મે-ના રોજ 8 વાગ્યે થઇ હતી. સુમિત સાથે હરગુન કૌર, અદાનન અહમદ અને સિમરન ચૌધરી ટોપ-4માં હતા. સુમિતે પોતાના ટેલેન્ટના કારણે લોકોના હૃદય જીત્યા અને છેવટે વિનર બની ઘરે પાછો ફર્યા હતા. પરંતુ તેમના આ વિજયમાં સુપર ગુરુ એઆર રહેમન શામેલ થઇ શક્યા ન હતા.

ધ વૉઇસના વિજેતાબનેલા હરિયાણાના સુમિત, ઘરે લઇ ગયા  25 લાખ
author img

By

Published : May 5, 2019, 12:13 PM IST

શરૂઆતથી જ આ શો સાથે રહેલા રહેમાન, ખરાબ આરોગ્યને લીધે ફાઇનલનો ભાગ બની શક્યા નહીં. મહેમાન તરીકે, સુપ્રસિદ્ધ સિંગર આશા ભોસલેને આ વિશેષ એપિસોડમાં મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. આશા ભોસલેએ ટ્રેડમાર્ક શૈલી સાથે શો પર ટ્વીટ કરી. તેણે માત્ર જૂની વાર્તા જ નહીં પરંતુ તેની બહેન લતા મંગેશકરની મિમિક્રી પણ કરી હતી.

Intro:Body:

https://hindi.news18.com/news/entertainment/tv-the-voice-india-2019-winner-is-sumit-saini-urv-1955434.html

The voice के विनर बने हरियाणा के सुमित, घर ले गए 25 लाख

सुमित सैनी के साथ हरगुन कौर, अदनान अहमद और सिमरन चौधरी टॉप-4 में थे.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.