મુંબઈઃ બિગ બોસમાંથી બહાર આવ્યા પછી પણ શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાની જોડી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ આ બંનેનો એક મ્યુઝિક વીડિયો આવ્યો હતો. જેમાં બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી હતી. હવે શહનાઝે આ વીડિયોનો બિહાઈન્ડ ધી સીન શૂટ વીડિયો શેર કર્યો છે. જેમાં સિડનાજની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે.
-
" class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયોમાં બંને બાથટબ પાસે બેઠા છે, આજુબાજુ મીણબત્તીઓ સળગી રહી છે. આ રોમેન્ટિક સીનમાં શેહનાઝ અને સિદ્ધાર્થની રોમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. બંને કલાકારોના ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.