ETV Bharat / sitara

પવિત્ર રિશ્તાની બીજી સિઝન સાથે વાપસી, અંકિતા લોખંડે અર્ચનાની ભૂમિકામાં દેખાશે - અંકિતા લોખંડે લેટેસ્ટ ન્યૂઝ

અંદાજે સાત વર્ષ પછી પવિત્ર રિશ્તા બીજી સિઝન સાથે વાપસી કરી શકે છે. સમાચારો અનુસાર અંકિતા લોખંડે ફરી અર્ચના દેશમુખનું પાત્ર ભજવતી જોવા મળશે. ત્યારે સુશાંત દ્વારા ભજવેલ માનવ દેશમુખની ભૂમિકા માટે, નિર્માતાઓ નવો ચહેરો શોધી રહ્યા છે.

સુશાંત અને અંકિતા લોખંડે
સુશાંત અને અંકિતા લોખંડે
author img

By

Published : Apr 1, 2021, 12:00 PM IST

હૈદરાબાદ : એકતા કપૂરનો શો 'પવિત્ર રિશ્તા' સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડેને ઘરે-ઘરે સુધી લોકપ્રિય બનાવ્યા હતા. શોના નિર્માતાઓએ 2014માં શોને બંધ કરી દીધો હતો. હવે, લગભગ સાત વર્ષ પછી શો બીજી સિઝન સાથે કમબેક કરવા માટે તૈયાર છે.

સુશાંત અને અંકિતા લોખંડે
સુશાંત અને અંકિતા લોખંડે

આ પણ વાંચો : JusticeForSushant: અંકિતાએ સુશાંતને ન્યાય અપાવવા ઉઠાવ્યો અવાજ

સુશાંત અને અંકિતા લોખંડે
સુશાંત અને અંકિતા લોખંડે

અંકિતા ફરી અર્ચના દેશમુખનું પાત્ર ભજવતી જોવા મળશે

આ શોએ ઘણા વર્ષો સુધી દર્શકોનું મનોરંજન કર્યું છે. સુશાંત અને અંકિતાની કેમિસ્ટ્રી પર પ્રેક્ષકોએ ઘણો પ્રેમ લૂંટાવ્યો છે. આ શોને પ્રસારિત થતાં સાત વર્ષ વીતી ગયા પણ આજે પણ ચાહકો શોને એટલો જ પ્રેમ કરે છે. આને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ બીજી સિઝન લાવવાનું વિચારી રહ્યા છે.મળતી માહિતી અનુસાર, અંકિતા ફરી અર્ચના દેશમુખનું પાત્ર ભજવતી જોવા મળશે. તે જ સમયે, સુશાંત દ્વારા ભજવેલા માનવ દેશમુખની ભૂમિકા માટે નિર્માતાઓ નવો ચહેરો શોધી રહ્યા છે.

સુશાંત અને અંકિતા લોખંડે
સુશાંત અને અંકિતા લોખંડે

આ પણ વાંચો : સુશાંતની આત્મહત્યાના એક મહિના બાદ અંકિતાએ દીવો પ્રગટાવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.