ETV Bharat / sitara

કંગનાની બહેન રંગોલી બીજી વખત મા બનશે, જાણો કંગનાએ શું નામ રાખ્યું? - કંગના રનૌત

રંગોલી ચંદેલ અવે તેના પતિ અજય ચંદેલ પોતાના બીજા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. કંગનાએ બેબી ગર્લનું નામ ગંગા રાખ્યું છે.

ETV BHARAT
કંગનાની બહેન રંગોળી બીજી વખત માતા બનશે
author img

By

Published : Feb 23, 2020, 9:21 AM IST

મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ બીજા બાળકના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે. રંગોલીએ જણાવ્યું કે, પતિ અજય ચંદેલ ટૂંક સમયમાં એક બાળકીને ખોળામાં લેવાના છે. કપલે તમામ પેપરવર્ક પૂર્ણ કરી લીધું છે અને આશા કરી રહ્યાં છે કે, થોડા મહિનાઓમાં તેઓ બેબી ગર્લના માતા-પિતા બની જશે.

  • I have a baby I want another one my husband and I decided to adopt, I want to encourage couples to adopt than to go for surrogates, to each his own but let’s try and give homes to those also who are already in this world and longing for parents 🙏🥰

    — Rangoli Chandel (@Rangoli_A) February 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ અંગે રંગોલીએ ટ્વિટર પર લખ્યું કે, મારી બહેને અમને આ કરવા માટે પ્રેરિત કર્યા છે. અજય અને મેં પેપરવર્ક કરી લીધું છે અને આશા છે કે થોડા મહિનામાં અમારી સાથે બેબી ગર્લ હશે. કંગનાએ તેનું નામ ગંગા રાખ્યું છે. અમે કેટલા ભાગ્યશાળી છીંએ કે અમે એક બાળકી ઘર અને પરિવારને આપી રહ્યાં છીંએ.

  • My sister has inspired us to do this, Ajay and I have done all the formalities hopefully in few months our baby girl will be with us, Kangana as named her Ganga 🥰🙏🙏so fortunate to be able to give home to a child 🙏🥰

ઉલ્લેખનીય છે કે, રંગોલી અને અજયને 2 વર્ષીય પૃથ્વી નામનો એક દિકરો પણ છે. અન્ય એક ટ્વીટમાં રંગોલીએ લખ્યું કે, મારે એક બાળક છે અને હું હજૂ એક બાળક ઈચ્છું છું. જેથી મેં અને મારા પતિએ બાળકને દત્તક લેવાનો નિર્ણય કર્યો છે.

સેરોગેસીથી વધુ એડોપ્શને મહત્વ આપી રંગોલીએ ટ્વીટ કર્યું કે, હું કપલ્સને સેરોગેસીના બદલે એડોપ્શન અંગે કહીશ, ચાલો આપણાથી વધુ એમને ઘર અને પરિવાર આપીએ. જે અગાઉથી જ આ દુનિયામાં છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.