ETV Bharat / sitara

'કામયાબ' ટ્રેલર: શું સંજય મિશ્રા 500મુ પાત્ર શોધવામાં કામયાબ થશે?

SRKની રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટ દ્વારા બનાવવામાં આવેલી સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલની આવનારી કૉમેડી-ડ્રામા ફિલ્મ 'કામયાબ'નું ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ થયું છે. જે મસ્તી અને ઈમોશનથી ભરપૂર છે.

author img

By

Published : Feb 18, 2020, 3:03 PM IST

ETV BHARAT
'કામયાબ' ટ્રેલર: સંજય મિશ્રા 500મું પાત્ર શોધવામાં કામયાબ થશે?

મુંબઈ: સંજય મિશ્રા અને દીપક ડોબરિયાલની આવનારી કૉમેડી-ડ્રામા ફિલ્મ 'કામયાબ'ના ડાઈરેક્ટર્સે મંગળવારે ફિલ્મની મસ્તી અને ઈમોશનથી ભરપૂર ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ કર્યું છે. આ ટ્રેલરની શરૂઆતમાં એક જમાનના પ્રખ્યાત સાઈડ એક્ટર રહી ચૂકેલા સંજયના મુખ્ય પાત્રનો ફ્લેશબેક જોવા મળે છે, ત્યારબાદ તે સીધા વર્તમાનમાં આવે છે.

ફિલ્મના ટ્રેલરમાં ડ્રામા તો ત્યારે શરૂ થાય છે, જ્યારે સંજયને ખ્યાલ આવે કે તેમની પાસે 499 ફિલ્મોની ક્રેડિટ છે. હવે તે પોતાની જીવનમાં 500મુ પાત્ર પૂર્ણ કરવાના સફરમાં નિકળી જાય છે. આ સફરમાં હસવાનું, આંસુ અને ખુશી છે, પરંતુ સંજય મિશ્રા પોતાની હિમ્મત હારતા નથી. સંજયના સફરમાં તેમનો સાથ આપે છે કાસ્ટિંગ ડાયરેક્ટર બનેલા ડોબરિયાલ. સંજયના ડાયલૉગ આ સમગ્ર સફરમાં બિલકુલ યોગ્ય બેસે છે, 'જસ્ટ એન્જોય લાઈફ, અને ઑપ્શન પણ શું છે?'

બન્ને અભિનેતાઓની બેજોડ કૉમેડી ટાઈમિંગ, ઈમોશન અને ડ્રામાથી ભરપૂર સીક્વેન્સ ફિલ્મના ટ્રેલરને જોરદાર બનાવે છે. ફિલ્મને શાહરૂખ ખાનની પ્રોડક્શન કેપની રેડ ચિલીઝ એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ નિર્મિત કરવામાં આવ્યું છે. હાર્દિક મહેતાના નિદર્શનમાં બનેલી ફિલ્મ 6 માર્ચના રોજ રિલીઝ થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.