મુંબઈ: હાલ ભારતભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે. કોરોના વાઈરસના કારણે 21 દિવસના આ લોકડાઉનમાં સલમાન ખાન તેના પરિવારને લઇને તેના ફાર્મહાઉસ પર જતો રહેવા જતો રહ્યો છે. અને અહીં જ મામુ સલમાનના ફેવરેટ ભત્રીજા આહિલનો ચોથા જન્મદિવસની પરિવારની સાથે ઉજવવામાં આવ્યો.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તો બીજી બાજુ આહિલના પિતા આયુષ શર્માએ સોશિયલ મીડિયા પર આહિલના કેટલાક ફોટા શેર કર્યા હતાં. તેણે લખ્યુ હતું કે 'હેપ્પી બર્થ ડે માય લિટલ એવેન્જર્સ' આ ઉપરાંત આયુષે લખ્યુ હતું કે, તેના પુત્રએ તેને નિસ્વાર્થે પ્રેમ કરતાં શિખવ્યુ છે.