ETV Bharat / sitara

લોકડાઉન ડાયરીઃ એક્તા કપૂરે શેર કર્યો પાગલપંતી ડાન્સ વીડિયો

એક્તા કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક મજેદાર વીડિયો શેર કર્યો હતો. જેમાં તે પોતાની ફ્રેન્ડ્રસ ક્રિસ્ટલ ડીસૂઝા અને અનીતા હસનંદાની સાથે પાગલપંતી ભરેલો ડાન્સ કરી રહી છે. આ વીડિયો જૂનો છે.

author img

By

Published : May 5, 2020, 1:22 PM IST

Etv Bharat, Gujarati News, ekta kapoor dance video
ekta kapoor

મુંબઇઃ નાના પડદાની ક્વિન કહેવાતી એક્તા કપૂરે પોતાની ફ્રેન્ડ્સ ક્રિસ્ટલ ડીસૂઝા અને અનીતા હસનંદાની સાથે પાગલપંતી ભરેલો ડાન્સ કરી રહી છે. જેમાં આ ત્રણેય મસ્તીના મુડમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

એક્તાએ ઇન્સ્ટાગ્રામ પર અનીતા દ્વારા શેર કરેલા વીડિયોને રી-પોસ્ટ કરવામાં આવ્યો હતો અને કહ્યું કે, તે પોતાની બંને પાગલ દોસ્તની લીધે આ ડાન્સમાં સામેલ થવા મજબુર થઇ હતી.

તેમણે લખ્યું કે, 'ટિક ટોક' પર નહીં, તે પોતાના બંને પાગલ ફ્રેન્ડ્સને લીધે ક્રેઝી વીડિયોનો ભાગ બનવા માટે મજબુર બની હતી. લોકડાઉનને લીધે આ પાગલપાન સામે આવ્યું હતું. #અનીતાહસનંદાની... છોકરીઓ બસ મજા કરવા ઇચ્છે છે. #થ્રોબેક મારી ક્યુટીઝ. ક્રિસ્ટલ ડિસૂઝા...

એક્તાએ હાલમાં જ 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'ના દિવસોનો એક થ્રોબેક ફોટો પણ શેર કર્યો હતો. આ શોએ સ્મૃતિ ઇરાનીને તુલસીના રુપમાં ઘર-ઘરમાં ઓળખાણ મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.