ઈટીવી ભારતની વાતચીતમાં તેમણે જણાવ્યું હતુ કે, અમદાવાદમાં પરફોર્મ કરીને ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું. ખૂબ જ લાંબા સમય પછી હું અમદાવાદમાં પરફોર્મ કરી રહ્યો છું અને એ પણ કબડ્ડીના ઓપનિંગ એકટ તરીકે એક ગુજરાતી થઈને આવી રીતે પરફોર્મ કરવાથી ખૂબ જ ગર્વ અનુભવું છું.
![દર્શન રાવલે કર્યુ પર્ફોમન્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-darshan-exclusive-7207084_14102019195041_1410f_02712_1050.jpg)
![પ્રો-કબડ્ડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-darshan-exclusive-7207084_14102019195041_1410f_02712_929.jpg)
![અમદાવાદમાં પ્રો-કબડ્ડી પહેલા કાર્યક્રમ યોજાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-darshan-exclusive-7207084_14102019195041_1410f_02712_157.jpg)
![પ્રો-કબડ્ડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-08-darshan-exclusive-7207084_14102019195041_1410f_02712_810.jpg)