કપિલ શર્માએ ટ્વિટ કરીને કહ્યું હતું કે જલ્દી ઉઠવાથી મન ખુશ રહે છે. આ ટ્વિટ પર કપિલ શર્માનાં ફેન પણ ખૂબ કોમેંટ કરતા હતા. "ધ કપિલ શર્મા શો"માં અક્ષય કુમાર' તેની ટીમ સાથે હાઉસફુલ 4' ના પ્રમોશન માટે પહોચશે. અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 27 ઑક્ટોબરે રીલિઝ થશે. તેની સાથે આ ફિલ્મમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા કૃતિ સેનન પણ દેખાશે. 'ધ કપિલ શર્મા શો' કંટેટ અને કલાકારોને કારણે ટીઆરપીની રેશમાં આગળ હોય છે. કપિલ શર્માની વાત કરીયે તો તે પિતા બનવાના છે. હાલમાં તેને બેબી પાર્ટીનું આયોજન કર્યુ હતુ. જેમાં ટીવી જગતના ઘણા સિતારા શામેલ થયા હતા.
અક્ષય અને કપિલ શર્માનો પ્રમ થયો ટ્વિટ - ટીઆરપીની રેશમાં આગળ
મુંબઈઃ કોમેડી કિંગ અને બૉલીવુડ એક્ટર કપિલ શર્મા સૌને હસાવવા માટે જાણીતા છે, પણ તેને સવારે વહેલુ જાગવાનુ પસંદ નથી. તેની આ આદત વિશે તેને' ધ કપિલ શર્મા શો' માં પણ કહ્યુ હતુ અને આજ કપિલ શર્મા ટ્વિટ્ કર્યુ હતું જેમા તેને લખ્યું હતું અક્ષય કુમાર સાથે શૂટિંગ કરવાનુ હતુ તેમાં તેમણે મને સવારે વહેલા જાગવાની વાત કરી હતી.
![અક્ષય અને કપિલ શર્માનો પ્રમ થયો ટ્વિટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4768519-thumbnail-3x2-mubai.jpg?imwidth=3840)
કપિલ શર્માએ ટ્વિટ કરીને કહ્યું હતું કે જલ્દી ઉઠવાથી મન ખુશ રહે છે. આ ટ્વિટ પર કપિલ શર્માનાં ફેન પણ ખૂબ કોમેંટ કરતા હતા. "ધ કપિલ શર્મા શો"માં અક્ષય કુમાર' તેની ટીમ સાથે હાઉસફુલ 4' ના પ્રમોશન માટે પહોચશે. અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ 27 ઑક્ટોબરે રીલિઝ થશે. તેની સાથે આ ફિલ્મમાં બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા કૃતિ સેનન પણ દેખાશે. 'ધ કપિલ શર્મા શો' કંટેટ અને કલાકારોને કારણે ટીઆરપીની રેશમાં આગળ હોય છે. કપિલ શર્માની વાત કરીયે તો તે પિતા બનવાના છે. હાલમાં તેને બેબી પાર્ટીનું આયોજન કર્યુ હતુ. જેમાં ટીવી જગતના ઘણા સિતારા શામેલ થયા હતા.
अक्षय को कपिल का प्यार, ट्वीट कर कही दिल की बात
Conclusion: