ETV Bharat / sitara

ટાઈગર શ્રોફે દિશા પટનીનો વીડિયો શેર કરી જન્મદિવસની શુભેચ્છા પાઠવી

author img

By

Published : Jun 13, 2020, 7:46 PM IST

ટાઇગર શ્રોફે સોશિયલ મીડિયા પર તેની લેડી લવ દિશા પટનીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. ટાઇગરે દિશા પટનીનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે રેપર કાર્ડી બીના ગીત 'આઈ લાઈક ઇટ' પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 2.7 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે.

દિશા
દિશા

મુંબઇ: એક્શન સ્ટાર ટાઇગર શ્રોફે તેની કથિત ગર્લફ્રેન્ડ અભિનેત્રી દિશા પટનીના જન્મદિવસની શુભેચ્છા માટે એક વીડિયો શેર કર્યો છે. દિશા પટણી આજે તેનો 28મો જન્મદિવસ મનાવી રહી છે.

ટાઇગરે ઇંસ્ટાગ્રામ પર એક થ્રોબેક વીડિયો શેર કર્યો છે, જેમાં દિશા ગીતની ધૂનમાં ઝૂલતી જોવા મળી રહી છે. જેના કેપ્શનમાં તેણે '3 વેફલ્સ અને 3 પેનકેક… અને જન્મદિવસની શુભેચ્છા રોકસ્ટાર દિશા પટની લખ્યું હતું.’

ફોટો શેરિંગ સાઇટ પર આ વીડિયો 27 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

ટાઇગરની માતા આયેશા શ્રોફે પણ અભિનેત્રી સાથેની એક સુંદર તસવીર કરતાં લખ્યું હતું, 'હેપ્પીસ્ટ બર્થડે દિશુ..'

આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા દિશાએ લખ્યું કે, ' થેંક્યુ આન્ટી', ટાઇગરની બહેન અને દિશાની મિત્ર કૃષ્ણા શ્રોફને આ તસવીર ખૂબ ગમી હતી.’

દિશાન વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, દિશા 'રાધે' ફિલ્મમાં સલમાન ખાનની સાથે જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, ટાઇગર શ્રોફ અને દિશા પટણી લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, બંનેએ ક્યારે પણ તેમની લવ સ્ટોરીની સત્તાવાર જાહેરાત કરી નથી. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ પણ કર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.