- ફિલ્મમાં જાહ્નવી કપૂર અને રાજકુમાર રાવની જોડી જોવા મળી
- વરૂણ શર્મા કોમેડી રોલમાં દેખાઈ રહ્યો છે
- સ્ત્રી બાદ ફરી હોરર ફિલ્મમાં જોવા મળ્યો રાજકુમાર રાવ
મુંબઈ: જાહ્નવી કપૂર, રાજકુમાર રાવ અને વરૂણ શર્માની ફિલ્મ 'રૂહી' 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઓપનિંગ ડે પર જ રુહીએ 3 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. આ
આ પણ વાંચો: 'સંદીપ ઔર પિંકી ફરાર' ફિલ્મનું બીજું ટ્રેલર રિલીઝ
અન્ય હોરર ફિલ્મો પણ બનાવી ચૂક્યા છે રુહીના નિર્માતા
દિનેશ વિજાન અને મૃગદીપ સિંહ લંબા દ્વારા નિર્માતા હોરર ક કોમેડી રૂહીનું દિગ્દર્શન હાર્દિક મહેતા દ્વારા કરવામાં આવ્યું છે. તે જ સમયે, બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા દિનેશ વિજને 'બદલાપુર', 'બાલા' અને 'સ્ત્રી' સહિત ઘણી ફિલ્મો બનાવી છે.
આ પણ વાંચો: બાફ્ટા 2021: અભિનેતા આદર્શ ગૌરવ મુખ્ય અભિનેતા તરીકે પસંદગી