ETV Bharat / sitara

મુઝફ્ફરપુર કોર્ટમાં મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી - sadak 2 movie

મુઝફ્ફરપુરમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડવાના આરોપમાં ફિલ્મ નિર્માતા નિર્દેશક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ પર વકીલ સોનૂ કુમારે સીજેએમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.

eta bharat
મુઝફ્ફરપુર કોર્ટમાં મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી
author img

By

Published : Jul 3, 2020, 3:43 PM IST

મુઝફ્ફરપુર: સીજેએમ કોર્ટમાં ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના આરોપમાં મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને આલિયા ભટ્ટ પર ફરિયાદ દાખલ કરી છે. સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વકીલ સોનુ કુમારે સીજેએમ કોર્ટમાં આ ફરિયાદ નોંધાવી છે. વકીલ સોનૂ કુમારે ઓરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેમની ફિલ્મ સડક 2ના પોસ્ટરમાં કૈલાશ પર્વતના ફોટાનો ઉપયોગ કર્યો છે. જેમાં હિન્દૂ ધર્મમાં આસ્થા રાખવા વાળા લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી છે. ત્યા ફરિયાદીના વકીલ પ્રિય રંજન અન્નુએ કહ્યું કે કોર્ટ કેસને સ્વીકારતા કહ્યું કે સુનાવણી તારીખ 8 જુલાઈએ થશે.

ફરિયાદમાં વકીલ સોનુ કુમારે ફિલ્મના નિર્દેશક મહેશ ભટ્ટ, મુકેશ ભટ્ટ અને અભિનેત્રી આલિયા ભટ્ટને નામાંકિત કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.