ETV Bharat / sitara

અનુભવ સિન્હાએ બૉલિવૂડમાંથી આપ્યું રાજીનામું - ટ્વિટર પર અનુભવ સિંહા કરી રહ્યા છે ટ્રેન્ડ

ફિલ્મ નિર્માતા અનુભવ સિન્હાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી છે કે, તેણે બૉલિવૂડથી 'રાજીનામું' આપ્યું છે. આ ટ્વિટ પછી અનુભવ ખૂબ ચર્ચામાં ચાલી રહ્યા છે. આવી સ્થિતિમાં એક લીડિંગ વેબ પોર્ટલ તેના સમાચારોની હેડલાઇનથી ફિલ્મ નિર્માતાને ગુસ્સે કરી દીધા છે.

etv bharat
અનુભવ સિંહાએ આપ્યુ બોલિવુડમાંથી રાજીનામું
author img

By

Published : Jul 22, 2020, 2:29 PM IST

મુંબઇ: બૉલિવૂડના દિવગંત અભિનેતા સુશાંત સિન્હા રાજપૂતના નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોબાળો મચી ગયો છે. ઘણા મોટા ડાયરેક્ટર અને અભિનેતામાં ઇનસાઇડર અને આઉટસાઇડર ચર્ચા ચાલી રહી છે.

આ બધાની વચ્ચે 'આર્ટિકલ 15', 'મુલ્ક' અને 'થપ્પડ' જેવી દમદાર ફિલ્મ્સ બનાવનારા ડિરેક્ટર અનુભવ સિન્હાએ ગુસ્સામાં બૉલિવૂડમાંથી રાજીનામું આપી દીધું છે.

અનુભવે તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને ફેન્સને આ વિશે માહિતી આપી છે. એટલું જ નહીં, અનુભવે ટ્વિટર પર તેના નામની સાથે સાથે બાયો પણ બદલી નાખ્યું છે. તેણે ટ્વિટર પર પોતાના નામની સાથે ' નોટ બૉલીવુડ' ઉમેર્યું છે. આ સાથે બાયોમાં ક્યાંય લખ્યું નથી કે, તે હવે બૉલિવૂડ ડિરેક્ટર છે.

etv bharat
અનુભવ સિંહાએ આપ્યુ બોલિવુડમાંથી રાજીનામું

આવામાં એક વેબ પોર્ટલએ આ સમાચાર ચલાવતા લખ્યું છે કે "તાપસી પન્નુના થપ્પડના ડિરેક્ટર" તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર 'રાજીનામું' સબમિટ કર્યું છે.

અનુભવ સિંહાના આ ટ્વીટ પછી બે ફિલ્મ નિર્માતાઓ તેમના સમર્થનમાં આવ્યા હતા.

etv bharat
અનુભન સિંહાએ આપ્યુ બોલિવુડમાંથી રાજીનામું

સુધીર મિશ્રાએ લખ્યું, 'બૉલીવૂડ શું છે, આપણે અહીં સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રોય, મૃણાલ સેન દ્વારા બનાવેલા સિનેમાથી પ્રેરાઈને આવ્યા છીએ. તેથી અમે હંમેશાં અહીં રહીશું.

સુધીર મિશ્રાના ટ્વિટને મેન્શન કરતાં અનુભવે લખ્યું કે, "ચલો બે લોકો બૉલિવૂડમાંથી બહાર." આપણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રહીને ફિલ્મ બનાવીશું. આ લે આપણી લકુટી કમ્બરિયા, બહુતહી નાચ નાચાયો. ''

ત્યારે હંસલ મહેતાએ પણ લખ્યું કે છોડી દિધુ, તે ક્યારેય પહેલા નંબર હતો જ નહી.

તેના જવાબમાં અનુભવ સિંહાએ કહ્યું કે ચાલો એક હજી આયો. સાંભળો ભાઈઓ. હવે જ્યારે તમે બૉલિવૂડ વિશે વાત કરો છો, ત્યારે તમે અમારા વિશે વાત કરી રહ્યા નથી.

જણાવવામાં આવે તો અનુભવ સિન્હા ફિલ્મ બનાવવાનું છોડી રહ્યા નથી, તે ફક્ત બૉલિવૂડથી અંતર જ રાખવા માંગે છે. ખરેખર અનુભવ સિન્હાએ તેમના કામથી નહીં પણ બૉલિવૂડમાંથી 'રાજીનામું' આપ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.