ETV Bharat / sitara

પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયારે ઋષિ કપુરના નિધન પર શોક વ્યક્ત કર્યો - પાકિસ્તાની અભિનેત્રી જેબા અખ્તર

ઋષિ કપૂરના નિધન પર પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયારે શોક વ્યકત કર્યો હતો. તેમણે 'હિના' ફિલ્મમાં ઋષિ કપૂર સાથે કામ કર્યુ હતું અને ત્યારથી બંને સંપર્કમાં હતાં.

Etv Bharat
Rishi kapoor
author img

By

Published : May 5, 2020, 7:19 PM IST

મુંબઈઃ બૉલીવૂડ અભિનેતા ઋષિ કપુરના નિધન પર માત્ર હિન્દુસ્તાનમાં જ નહી પણ દુનિયાભરના અન્ય સ્થળોઅ પણ શોકનો માહોલ છે. પાકિસ્તાની અભિનેત્રી જેબા બખ્તિયારે ઋષિ કપૂરના નિધન પર શોક વ્યકત કર્યો છે. જેબા એ 'હિના' ફિલ્મમાં ઋષિ કપુર સાથે કામ કર્યુ હતું.

જેબાએ કહ્યું કે, ' ઋષિ કપુરના નિધનના બે દિવસ પહેલા જ મે તેમના ભાઈ રણધીર કપબર સાથે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે તેમની તબિયતમાં સુધારો આવ્યો છે. ત્યાર બાદ તેમના નિધનના સમાચાર સાંભળી હું આશ્ચર્ય પામી હતી.

પાકિસ્તાની અભિનેત્રી જેબાએ કહ્યું કે, 'હું ખુદને નસીબદાર માનું છું કે મને ઋષિ કપુર સાથે કામ કરવાનો મોકો મળ્યો. એક હિરો તરીકે હું તેમના કામનેન ખુબ જ પસંદ કરુ છું. તેમની સાથે કામ કરવાનો ખૂબ જ સારો અનુભવ રહ્યો હતો. તે પોતાના કામ સાથે ક્યારેય કોમ્પ્રોમાઈજ નહોતા કરતાં, માટે જ તેમની સાથે કરવું એ શીખવું બરાબર હતું. '

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

જેબા બખ્તિયારએ વધુમાં કહ્યું કે '1991માં આવેલી ફિલ્મ 'હિના' બાદ હું સતત ઋષિ કપુરના સંપર્કમાં હતી. અમે ત્યારે પણ વાત કરતાં હતાં જે સમયમાં મોબાઈલ ફોન પણ નહોતો. તેમના જન્મદિવસ પર અને દિવાળી પર હું તેમને લેન્ડલાઈન પર ફોન કરી શુભેચ્છા પાઠવતી હતી. બાદમાં મોબાઈરલ ફોન આવ્યાં બાદ અને વોટ્સએપથી સંપર્કમા્ં હતાં. જ્યારે પણ રણબીર કપુરની ફિલ્મ રિલીઝ થતી હતી તે મને મેસેજ કરતાં હતા અને ફિલ્મ જોવાનું કહેતાં હતાં. જોકે હું તેમને 10 વર્ષ પહેલા મળી જ્યારે હું ભારત આવી હતી.'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.